________________
શ્રી પાક્ષિક ખામણાં
૧૭૯ સફળ થાઓ)” વગેરે કહીને બહુમાન કરે છે, તેમ સાધુએ પણ પિતાના ઉપકારી ગુરુને (અભુઠિઓ સૂત્રથી વારંવાર વિનય-ક્ષમાપના કરવા છતાં) પુનઃ ખામણુસૂત્રથી વિનોપચાર પૂર્વક પાક્ષિકાદિ ક્ષમાપના કરે છે, તે આ પ્રમાણે–
પાક્ષિક ખામણુનો અર્થ છામિ માસ પિન્ન ર ' ઇત્યાદિ છામ-હું ખમાવવાની (આગળ કહું છું તેવી) “અભિલાષા” કરું છું, અથવા ઈચ્છું છું. શું ઈચ્છું છું? આગળ જણાવું છું તે. તે જ જણાવે છે કે “ક્ષમાશ્રમr: –હે પૂજ્ય! “જિં જ મમ”-કઈ કારણે કેઈને કાંઈક “અપ્રિયની પણ ઈરછા થાય માટે અહીં કહે છે કે (હું ઈચ્છું છું) અને મને પ્રિય-માન્ય પણ છે કે- મે! (ચમવતાં) –જે આપને (જ્ઞાનાદિની આરાધનાપૂર્વક પર્વ દિવસ અને પક્ષ પૂર્ણ થયે અને બીજો પણ શરૂ થયો, તે મને પ્રિય છે એમ વાક્યસંબંધ જોડવો) કેવા આપને? તે વિશેષણો કહે છે કે, દરાના–નીરોગી એવા આપો. ‘તુનામુ’–ચિત્તની પ્રસન્નતાવાળા આપને. ‘માતqનાં –અલ્પ શબ્દ અભાવવાચક હોવાથી (તત્કાળ ઘાતક રોગરૂપ) આતંકથી સર્વથા રહિત એવા આપને (અથવા સર્વથા નીરોગીપણાને અસંભવ હોવાથી અલ્પગવાળા, અર્થપત્તિએ સામાન્યતયા નીરોગી એવા આપનો). “મોનાનામ’–અખંડ સંયમ વ્યાપારવાળા (સંયમની કરણમાં વ્યાઘાત વિનાના)