________________
શ્રી પાક્ષિકસૂત્ર
૧૪૩
એષણ-ઉપઘાત. સંયમમાં અકથ્ય ઉપકરણોને પરિભેગ કરવાથી ૪. પરિહરણા-ઉપઘાત, વસ્ત્રાપાત્રાદિનું પરિકર્મ (ધોવાં, રંગવા વગેરે) શેભા કરવાથી. પ. પરિશાતના-ઉપઘાત. પ્રમાદાદિથી “અકાલે સ્વાધ્યાય” વગેરે શ્રતજ્ઞાનમાં અતિચાર સેવવાથી ૬. જ્ઞાન-ઉપઘાત. જિનવચનમાં શંકાદિ દશનાચારમાં અતિચાર સેવવાથી ૭. દર્શન-ઉપઘાત. પાંચ સમિતિ આદિ અષ્ટ પ્રવચન-માતાનું યથાર્થ પાલન નહિ કરવાથી ૮. ચારિત્ર-ઉપઘાત. શરીરાદિ સંબંધી મૂછ–સંરક્ષણ કરવાથી પરિગ્રહવિરમણવતને અતિચાર લગાડવાથી ૯. સંરક્ષણ-ઉપઘાત. અને ગુર્વાદિ સાધુગણ ઉપર અપ્રીતિ કરીને વિનયને ઉપઘાત કરવાથી ૧૦. અચિયત્ત-ઉપઘાત. એ દશ ઉપઘાતોને તથા “વિઘ સંય તથા ૪ સંજશે '– દશ પ્રકારના અસંવરને તથા દશ પ્રકારનો સફલેશ એટલે અસમાધિને, એ અસંવર અને સંલેશ આ પ્રમાણે છે : "जोगिंदि-ओवहिसुई, असंवरो दस य संकिलेसो अ । નાગરવહી-વસઈદ જનહિં ” અર્થાત ત્રણ
ગ, પાંચ ઇન્દ્રિય, ઉપાધિ અને સૂચિ (સોય) એ દશને અસંવર, તથા જ્ઞાનાદિ ત્રણ, ગ ત્રણ, ઉપધિ, વસતિ, કષાય અને આહાર-પાછું એ દશને અંગે અસમાધિ તે દશ પ્રકારને સંલેશ જાણો. ૧૦ અસંવર આ પ્રમાણે મન, વચન અને કાયા એ ત્રણે યોગની અકુશલ પ્રવૃત્તિને નહિ રિક્વી તે ત્રણ અને અસંવર; પાંચ ઇન્દ્રિયોને ઈષ્ટ અનિષ્ટ