________________
૧૩૨
શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રો સાથ કેવો? “માત્યવિજ્ઞાન-મનસત્યને જાણતો હું; અર્થાત્ અકુશળ મનને નિરોધ અને શુભ ચિત્તની ઉદીરણ કરવારૂપ મનસત્ય (મનના સંયમ)ને જાણતે, એ પ્રમાણે “વીસત્યેન-કુશળ વચનની ઉદીરણું અને અકુશળને નિરોધ કરવારૂપ વચનસંયમ વડે અને “ સત્યેન-કિયાની શુદ્ધિ વડે અર્થાત કાયસંયમ વડે, (કાયસંયમ, કાર્ય કરતાં ગમન-આગમન વગેરે જયણાથી કરવાથી અને કાર્ય ન હોય ત્યારે હાથ-પગ વગેરે અવયને સંકેચીને સ્થિર બેસવાથી થાય છે) એમ ત્રિવિધેના િસત્યવત’–ત્રણેય પ્રકારે સંયમને જાણતે હું પંચમહાવ્રતનું રક્ષણ કરું છું. આ “મનસંયમ” વગેરે ત્રણ ભાંગા કહ્યા તેનાથી, દ્રિકસંગી પણ ત્રણ ભાંગાનું સૂચન કરેલું છે, તે આ પ્રમાણે ૧. મન-વચનના સંયમથી, ૨. મન-કાયાના સંયમથી તથા ૩. વચન-કાયાને સંયમથી. અને ત્રિકસંગી ૧. મનવચન-કાયા ત્રણેના સંયમથી, એમ સર્વ ભાંગાથી સત્યને (સંયમને) જાણતે અર્થાત્ શુદ્ધ સંયમને પાલક હું. આ કથનથી ત્રિકસંગી એક ભાંગ કહ્યો એમ સમજવું. કુલ ૧. માત્ર મન, ૨. માત્ર વચન, ૩. માત્ર કાયા, ૪. મન-વચન, ૫. મન-કાયા, ૬. વચન-કાયા, ૭. મન-વચન-કાયા–એમ સાત ભાંગે સંયમનું રક્ષણ કરું છું, એમ અર્થ જાણ. (૭)
તસ્ત્રઢ સુણરાધ્યા'-ચાર દુઃખશય્યાએ, તે દ્રવ્યથી તે દુષ્ટ પલંગ-ખાટલ (સંથારે) વંગેરે, ભાવથી દુઃખશપ્યા એટલે દુષ્ટ ચિત્તજન્ય કુસાધુતાને સ્વભાવ, તેના