________________
શ્રીપાક્ષિકસૂત્ર .
૧૨૫
તીખું', તૂ રુ', ખાટુ, મીઠું' અને ખારુ', એમ કાઈ પણ સ્વાદવાળા પદ્મામાં. રાગ કે દ્વેષ કરવાપૂર્વક, બાકીના અથ પૂર્વે કહ્યા પ્રમાણે,
એ રાત્રિભાજન સ્વયં ભાગળ્યું (ખા) ખીજાને ખવરાવ્યું અથવા બીજાઓએ રાત્રે ખાધુ તેને સારું માન્યુ હોય તેને નિન્દુ છું વગેરે પૂર્વ પ્રમાણે,
જાવજીવ સુધી અનાશ...સાવાળા હું સર્વાં રાત્રિભાજનને સ્વય' રાત્રે કરીશ નહિ, બીજાઓને રાત્રે ભાજન કરાવીશ નહિ અને બીજા રાત્રિભાજન કરનારાઓને સારા માનીશ નહિ, પછીને અર્થ પૂર્વ પ્રમાણે.
આ રાત્રિ ભજનની વિરતિ નિશ્ચયથી હિતકારક છે. વગેરે પછીના અર્થ પૂર્વ પ્રમાણે.
હે ભગવંત ! હું આ છઠ્ઠા વ્રતમાં (પાલનમાં) ઉપ-સ્થિત (ઉત્સાહી) થયા છું, સર્વ પ્રકારના રાત્રિ ભાજનના વિરામ (ત્યાગ) કરું છું. (૬)
હવે એ સર્વ (છએ) તેાની એક સાથે ઉચ્ચારણા કરતાં કહે છે કે—
..
“ ચંદ્યા ' ઇત્યાદિ–એ ઉપર જણાવ્યાં તે પાંચ મહાત્રતા કે જેની સાથે રાત્રિભાજન વિરમણ વ્રત છટ્ઠું છે, તે (છએ) ત્રતાના આત્માના હિત માટે સમ્યક્ સ્વીકાર કરીને હું વિચરું છું (પાલન કરુ છુ”).