________________
શ્રી પાક્ષિકસૂત્ર
૧૦૫ મિi” ક્રોધ, લોભ, ભય કે હાસ્ય, એ કેઈ કારણે બલાતું સર્વ મિથ્યા(અસત્ય) વચન, તેનાથી અટકવું (તે બીજું). તથા “સર્વાવત્તાવાનામિ –દાંત ખેતરવા માટે તૃણની સળી લેવા જેવું નાનામાં નાનું (અર્થાત્ સર્વથા) પણ અદત્તાદાન એટલે ચોરી તેનાથી અટકવું (તે ત્રીજું). “નર્માત મૈથુનાદિરમાં–માત્ર સ્ત્રી(પુરુષ)ની વાત કરવા જેટલું અલ્પ પણ (અર્થાત્ સર્વ પ્રકારનું) મિથુન એટલે કામને સંગ, તેનાથી અટકવું (તે ચર્થે). “સર્વસ્માત પરિણામ –સર્વ એટલે ભેગું કરવું વગેરે વધારે તે દૂર રહ્યું પણ સંયમ માટે ઉપકારી જરૂરી વસ્તુમાં પણ) સહજ (અ૫) માત્ર જે મૂરછરૂપ પરિગ્રહ, તેનાથી પણ અટકવું (તે પાંચમું). અને સર્વેમકામિના િવમળ'-સર્વ એટલે દિવસે લાવેલું દિવસે વાપરવું” ઈત્યાદિ ચતુર્ભગી પૈકી કોઈ પણ દુષ્ટ ભાંગાથી આહાર લેવા માત્ર રૂપ જે રાત્રિભેજન, તેનાથી અટકવું– (તે છટકું મહાવ્રત કહેલું છે). એમ નામ માત્રથી ઉરચારણું કરીને હવે પ્રથમ વ્રતનું વિસ્તારથી ઉચ્ચારણ કરે છે કે –
તરથ હુ મં-ત્યા”િ “તા'-તે મહાવ્રતના ઉરચારણમાં. “શત્રુ”-નિશ્ચયથી. “!” હે ભગવન્ત! એમ ગુરુની આગળ પ્રતિકમણ કરવા માટે પૂજ્ય ગુરુને સંબોધવા માટે “મતૈિ” પદ સમજવું. પ્રથમે માતે પ્રતિપાતદિવસ –પહેલા મહાવ્રતમાં જીવહિંસાથી અટકવું. અહીં “અટકવું” એટલે સર્વથા હિંસાને ત્યાગ