________________
૧૦૨
શ્રી શ્રમણક્રિયાનાં સૂત્ર સાથે પાક્ષિસૂત્રની રચના કરતાં સૂત્રકાર ભગવંત અભીષ્ટ કાર્યની સિદ્ધિ માટે ભાવ મંગલનું નિરૂપણ કરતાં કહે
"तित्थंकरे अतित्थे, अतित्थसिद्धे य तित्थसिद्धे य।। સિલિલ () સિ, મિિસલ)TM વવંદ્વામિ ”
વ્યાખ્યા અહીં “ચં –હું વાંદુ છું એ કિયાપદ સર્વપદ સાથે જોડવું. કેને કેને –તે કહે છે: તીર્થન’-વીતરાગ એવા તીર્થકરોને, તથા (૨) શબ્દથી ત્રણે કાળના તીર્થકરો સમજવા “તીર્થોન' તીર્થરૂપ પ્રથમ ગણધર, સંઘ (અથવા દ્વાદશાંગી) વગેરેને. “તીર્થવિજ્ઞાન, તીર્થસિદ્ધાન, સિદ્ધ’–અતીર્થસિદ્ધાને, તીર્થસિદ્ધોને અને સિદ્ધોને. એમાં અતીર્થસિદ્ધો અને તીર્થસિદ્ધો એ બે સિદ્ધોને અર્થ એ છે કે, ચતુર્વિધ સંઘરૂપ તીર્થ સ્થપાયા પછી તીર્થ ચાલતું હોય, તે કાળે સિદ્ધ થયેલા તીર્થસિદ્ધ” અને તે પહેલાં કે તીર્થ વિરછેદ થયા પછી સિદ્ધ થાય તે “અતીર્થસિદ્ધ” જાણવા. અને સિદ્ધોને એટલે બાકીના જિનસિદ્ધ, અજિનસિદ્ધ વગેરે તે પ્રકારે સિદ્ધ થયેલાઓને. આ જિનસિદ્ધ વગેરેનું સ્વરૂપ અન્ય ગ્રન્થથી જાણવું. “નિના'-સામાન્ય કેવળીઓને. “રા'મૂળગુણથી યુક્ત અને ઉત્તરગુણથી યુક્ત યતિ (સાધુ)ઓને. “મન”—એ સાધુઓને જ નહિ પણ જે “અણિમા” વગેરે લબ્ધિઓવાળા મુનિઓ હોય તેમને “જ્ઞાન–મતિ