________________
અલવહુઅનિષ્ટ-સાધનતાનું જ્ઞાન પ્રતિષ્મન્ધક ]
૩૪૩
અનિષ્ટ સાધતાનું જ્ઞાન થાય, તા પ્રવૃત્તિ રેાકાઈ જાય છે. દા ત. વિષયુક્તપાન એ ઇષ્ટ તૃપ્તિ-સુખનું સાધન તા છે, તેમજ એને ખાવાના પ્રયત્ન પણ થઈ તા’ શકે છે, અર્થાત્ એ કૃતિસાધ્યરૂપ પણ લાગે છે, છતાં એવુ* સવિષપકવાન ખાવાના પ્રયત્ન કેમ નથી થતા ? તા ત્યાં કહેવુ પડે કે ‘વિષયુક્ત પાનનું ભેાજન અલબત્ ઈષ્ટનું સાધન છે, કેમકે એ ખાય તે તરતમાં ઇષ્ટ સુખ-આનંદ થાય છે, પર`તુ એનાથી મૃત્યુનુ દુઃખ આવે છે. પેલા ભેાજન આનન્દરૂપ ઈષ્ટની અપેક્ષાએ મૃત્યુનુ દુઃખ એ ખલવાન્ અનિષ્ટ છે, અર્થાત્ ‘વિષયુક્તપાન્ન ભાજન ખલવ– અનિષ્ટનુ સાધન છે”, એવું જ્ઞાન પ્રવૃત્તિમાં પ્રતિમ‘ધક છે.
તાત્પર્યાં, ઇષ્ટસાધનાતનું જ્ઞાન પ્રવર્તક (પ્રવૃત્તિજનક) છે; ત્યારે ખલવ-અનિષ્ટ સાધનતાનું જ્ઞાન પ્રવૃત્તિમાં પ્રતિધક છે. એ નિયતક છે.
પ્ર૦-અહી* બલવ' એવુ' વિશેષણ કેમ મૂકયુ* ? ખાલી અનિષ્ટ સાધનતાનું જ્ઞાન પ્રતિષધક છે એમ કહેને પણ 'અલવ'-અનિષ્ટ સાધનતાનું જ્ઞાન કહેવાની શી જરૂર ?
ઉ-કેટલીક વાર સામાન્ય અનિષ્ટ સાધનતાનું' જ્ઞાન પ્રતિષ્ઠ"ધક નથી બનતું; જેમકે-ગ્રીષ્મ ઋતુમાં નિર્વાંત રસાડામાં રસાઈ કરનાર ખાઈને ગરમી લાગે છે, જે એને અનિષ્ટ છે. તાં ત્યાં રસેાઈ કરવી એ અનિષ્ટનુ સાધન તા