________________
१७२
नयविंशिका-१४ तस्य मृद्र्व्यं घटश्चात्रोर्ध्वतासामान्ये । तत्र घटावयवभूतानां परमाणूनां या औदारिकवर्गणामृद्रव्यं-पिण्ड-शिवक-स्थास-कोश-कुशूल-घट-कपालादिका विविधा अवस्थास्तासु सर्वासु यथा मृद्रव्यमन्वेति तथैव घटद्रव्यमपि, अभिलाषप्राबल्यादिलक्षणे तथाविधकारणे सति नैगमनयदृष्टयां प्रवृत्तायामासु सर्वास्ववस्थासु यथा 'इयं मृद्' इतिबोधोदयसम्भवस्तथैव 'अयं घटः' इति बोधोदयस्याप्यन्यूनातिरिक्ततया सम्भवात् । न केवलमास्वेव, तत्पुद्गलद्रव्यस्यानादिकालत आरभ्याननन्तं कालं यावत् प्रवर्तमानायां परम्परायां सम्भवन्तीषु पूर्वोत्तरीभूतासु सर्वास्ववस्थासु नैगमगोचरयोग्यासु तयोर्द्वयोरपि समानतया सम्भवः । न केवलं तयोर्द्वयोरेव बोधयोः, अपि तु येषां बोधानां कारणीभूतानां नैगमदृष्टीनां तथाविधाभिलाषप्राबल्यादिकारणसम्भूतानां सम्भवस्ते सर्वेऽपि बोधा आसु सर्वास्ववस्थासु समानतया सम्भवन्त्येव । તથાદિ – મૃ-પિug-fશવ-શાસ-કોશ-શૂન-પ-કપાત-નક્ષસ્વવસ્થાસૂવાહરતયા गृहीतासु सर्वासु दृष्टौ मृद्रव्याभिलाषप्राबल्योपरक्तायां सत्यां 'इयं मृद्' 'इयं मृद्' इति बोधोदयः, तथैव पिण्डाभिलाषप्राबल्योपरक्तायां सत्यां तासु सर्वासु 'अयं पिण्डः' इति
છે જ્યારે મૃત્વ એની અપેક્ષાએ પર છે. પરંતુ નૈગમનયના મતે આવું નથી. એના મતે તો મૃદ્દવ્ય અને ઘટ. એ બે જ અહીં ઊર્ધ્વતા સામાન્ય છે. એમાં ઘટના અવયવભૂત પરમાણુઓની જે ઔદારિકવર્ગણા-માટીદ્રવ્ય-પિંડ-શિવક-સ્થા-કોશ-કુશૂલ-ઘટ-કપાલ વગેરે વિવિધ અવસ્થા હોય છે તે સર્વ અવસ્થાઓમાં જેમ મૃદ્રવ્ય અન્વયી હોય છે એમ ઘટદ્રવ્ય પણ અન્વયી હોય જ છે, કારણ કે તેવા પ્રકારની પ્રબળ અભિલાષા વગેરે રૂપ ચોક્કસ કારણ હોય ત્યારે નૈગમનયષ્ટિ પ્રવર્તે છે, અને તેથી આ સર્વ અવસ્થાઓમાં જેમ “આ માટી' એવો બોધ થાય છે એમ અન્યૂનાતિરિક્તપણે “આ ઘડો છે' એવો બોધ પણ સંભવે જ છે. માત્ર આ અવસ્થામાં જ નહીં, એ પુદ્ગલદ્રવ્યની અનાદિકાળથી માંડીને અનંતકાળ સુધી પ્રવર્તમાન પરંપરામાં સંભવતી પૂર્વોત્તરીભૂત અને નૈગમનયનો વિષય બનતી બધી અવસ્થાઓમાં આ બન્ને બોધનો સમાન રીતે સંભવ હોય છે. માત્ર આ બે બોધનો જ નહીં, પરંતુ જે જે બોધ થવા માટે કારણ બનનાર નૈગમદષ્ટિઓનો, તેવા પ્રકારની પ્રબળ અભિલાષાવગેરરૂપ કારણાદિના પ્રભાવે સંભવ હોય, તે બધા પ્રકારનો બોધ આ બધી અવસ્થાઓમાં સમાન રીતે સંભવે જ છે. જેમકે – માટી-પિંડશિવક-સ્થા-કોશ-કુશૂલ-ઘટ-કપાલ રૂપ અવસ્થાઓ ઉદાહરણ તરીકે લીધી હોય તો આ બધી અવસ્થાઓમાં, જ્યારે દૃષ્ટિ પૃદ્ધવ્યની પ્રબળ અભિલાષાથી રંગાયેલી હોય ત્યારે “આ માટી..” “આ માટી..” એવો બોધ થાય છે. એ જ રીતે પિંડની પ્રબળ અભિલાષાથી