________________
१४६
नयविंशिका-१४ तद्भिन्नत्वे सति तद्गतभूयोधर्मरूपत्वात्, अत्र तद्गतभूयोधर्मरूपतया द्रव्यत्वस्यैव प्राप्यमाणत्वात् । तद्भिन्नत्वञ्चात्र तादात्म्यलक्षणमभेदं निषेधयति, तद्गतभूयोधर्मरूपं द्रव्यत्वञ्च सादृश्यलक्षणमभेदं सूचयति । ततश्च सादृश्यलक्षणोऽभेदो नैयायिकानामपि प्रसिद्ध इति स्थितम् । स्थिते च तस्मिन् संग्रहाभिमतायाः प्रत्यभिज्ञायाः सादृश्यलक्षणोऽभेदो विषय इति न तत्कल्पनाऽपूर्वेत्यपि स्थितम् । रूपकालङ्कारेणापि सादृश्यलक्षणोऽभेदः किं न सूच्यते ?
___ तदेवं मृत्पिण्ड-शिवकादिषु घटद्रव्यस्यैवान्वयितयोर्ध्वतासामान्यत्वम् । तदेव च यतो नैगमस्य विषयः, अतो नैगमस्योर्ध्वतासामान्यं विषय इत्यनुयोगद्वारसूत्रादिगतप्रस्थकविषयनिरूपणेन सिद्धम् ।
एवं वसतिदृष्टान्तेनापि तत्सिध्यति । तथाहि - से किं तं वसहिदिटुंतेणं? वसहिदिटुंतेणं से जहानामए केइ पुरिसे कंचि पुरिसं वदिज्जा-कहिं भवं वससि ? तत्थ अविसुद्धो णेगमो भणइ लोगे वसामित्ति । तथाऽस्मिन्नेव सूत्रे नैगमानुसारेणैव तिरियलोए વામિ.. નંબુદ્દીને વસમિ. પરદે વસમિ... હિંમર વસમિ.. પતિપુરે વસમિ. देवदत्तस्स घरे वसामि... गब्भधरे वसामि... एवं विसुद्धस्स णेगमस्स वसमाणो वसति । કે મુખ્ય ધર્મ ધરાવનાર હોય તે તેને સદેશ” એમ માનેલું છે. અહીં તેમાં રહેલ મુખ્યધર્મ તરીકે દ્રવ્યત્વ જ મળે છે. આમાં “તેનાથી ભિન્ન હોય એવું જે કહેલ છે એ તાદાભ્યરૂપ અભેદને નિષેધે છે અને તેમાં રહેલ મુખ્ય ધર્મરૂપ, દ્રવ્યત્વ સાદેશ્યરૂપ અભેદને સૂચવે છે. આમ સાદૃશ્યરૂપ અભેદ તૈયાયિકોને પણ પ્રસિદ્ધ છે જ. અને એટલે સંગ્રહનયને અભિમત પ્રત્યભિજ્ઞાનો સાદૃશ્યરૂપ અભેદ એ વિષય છે' એવી કલ્પના પણ અપૂર્વ (નવી) રહેતી નથી.
આમ મૃપિંડ - શિવક વગેરેમાં ઘટદ્રવ્ય જ અન્વયી હોવાથી ઊર્ધ્વતા સામાન્યરૂપ છે, અને એ જ નૈગમનયનો વિષય છે. માટે તૈગમનયનો ઊર્ધ્વતા સામાન્ય એ વિષય છે એવી વાત અનુયોગદ્વારસૂત્ર વગેરેમાં કહેલ પ્રસ્થકદષ્ટાન્તથી સિદ્ધ થઈ.
એમ, વસતિદષ્ટાન્તથી પણ એ સિદ્ધ થાય છે. તે આ રીતે - વસતિદાત્ત દ્વારા નયનું નિરૂપણ શું છે ? આ - એક માણસ બીજા માણસને પૂછે છે - તમો ક્યાં રહો છો ? ત્યારે અવિશુદ્ધ નૈગમનય કહે છે - લોકમાં વસુ છું. તથા આ જ સૂત્રમાં આગળ નૈગમનયાનુસારે જ ક્રમશઃ તિર્થાલોકમાં રહું છું.. જંબૂદ્વીપમાં વસું છું... ભરતક્ષેત્રમાં વસુ છું. દક્ષિણાર્ધ ભારતમાં વસું , પાટલીપુત્રમાં વસું છું. દેવદત્તના મકાનમાં રહું છું... એ મકાનના અંદરના ઓરડામાં રહું છું... જયારે વિશુદ્ધનગમના