________________
૪૫
પ્રથમોપશમસમ્યત્વપ્રાપ્તિ અધિકાર
* આ પ્રમાણે અપૂર્વકરણમાં પ્રથમ સમયથી આ ચાર અપૂર્વ વસ્તુઓ થાય છે. આ પ્રમાણે હજારો સ્થિતિઘાતાદિ દ્વારા અપૂર્વકરણ પૂર્ણ થાય છે. ત્યાર પછી અનંતર સમયે સમ્યક્ત્વાભિમુખ જીવ અનવૃત્તિકરણમાં પ્રવેશ કરે છે.
સ્થિતિઘાતાદિ પદાર્થો વિષે વિશેષ વિચારણા - સ્થિતિઘાતાદિ ચારે પદાર્થોના સ્વરૂપનું દિગ્દર્શન કરાવ્યું. હવે તે વિષયમાં ઉપસ્થિત થતી વિશેષ વિચારણાઓ અહીં રજુ કરીએ છીએ.
પ્રશ્ન - સ્થિતિઘાતો ઉપરના ખંડોમાં થાય છે તે વખતે શેષ સ્થિતિસ્થાનકોમાં રહેલા દલકોની અપવર્તન થાય કે નહીં ?
જવાબ - સ્થિતિઅપવર્તતા એટલે સત્તામાં રહેલા દલકોની સ્થિતિ ઘટાડવી. આ અપવર્તના બે પ્રકારની હોય છે.
(1) વાઘાભાવ, (૨) તિઘાતભાવી.
વ્યાઘાતભાવી અપવર્તતા અને સ્થિતિઘાત બન્ને એક જ વસ્તુ છે. પંચસંગ્રહ ઉgdવા-જugવાકરણ ગા. ૧૪માં કહ્યું છે કે “ફિયાઓ ત્થ હોરું વીધાનો” તેનું
સ્વરૂપ પૂર્વે બતાવ્યું છે. તિર્થંઘાભાવી અપવર્તના એવી છે કે તે દ્વારા સ્થિતિનો ઘાત નથી. અર્થાત્ નિર્ણાઘાતભાવી અપવર્તવાથી સ્થિત સત્તામાંથી ઓછી થતી નથી, પરંતુ દરેક નિષેકમાં રહેલા દલિકોમાંથી અમુક દલિકોને લઈ અતીથાપનાવલિકા ઓળંગી તેની નીચે તેનો નિક્ષેપ કરે છે. આ નિર્ણાઘાતભાવ અપવર્તના ઉદયાવલિકા ઉપરના સર્વ સ્થિતિસ્થાનકોમાં થાય છે. જો કે સામાન્યતઃ જ્યાથી દલિક ઉપાડે ત્યાંથી તેની નીચેની એક આdલકા છોડીને તેની નીચે તેનો પ્રક્ષેપ થાય છે (છોડી દેવાની આવલકાને અતીથાપનાવલિકા કહેવાય છે, પરંતુ ઉદયાવલિકા ઉપરના પ્રથમ સમયના દલિકનો નિક્ષેપ તેની નીચેના સમય જૂન ૨/૩ આવલિકા છોડી શેષ સમયાધિકાdલકાના ત્રીજા ભાગમાં થાય છે. તેવી જ રીતે ત્યાર પછીના સમયના દલિક તો વિક્ષેપ ૨/૩ આલિકા છોડી સમયાધકાલિકાના ત્રિીજા ભાગમાં થાય છે. આમ અતીથાપના એક સમય વધે, પણ નિક્ષેપ તેટલો જ રહે. આ પ્રમાણે ચાવતુ અતીથાપના એક આqલકા થાય ત્યાં સુધી વિહોપ તેટલો જ રહે છે. ત્યાર પછી અતીથાપના ન વધે, પરન્તુ નિક્ષેપનું પ્રમાણ વધે એટલે બીજી આવલકાના ૧/૩ ભાગ વીત્યા પછીના સમયનું દલિક ઉદય સમયથી સમયધિક આqલકાના ત્રીજા ભાગમાં પડે, અર્થાત્ તેનો જઘન્ય નિકોપ હોય, પરંતુ ત્યાર પછીના સમયનું એટલે કે બીજી આવલિકાના સમયાધિકાdલકાના ત્રીજા ભાગ પછીના સમયનું દલક તેની નીચે એક અતીત્થાપનાવલિકા ઓળંગી બે સમાધક આલકાના ત્રીજા ભાગમાં પડે. તેવી જ રીતે તેના અનંતર સમયનું દલક પણ આવલિકા ઓળંગી ત્રણ સમયાધિકાવલિકાના ત્રીજા ભાગમાં પડે. એમ એક એક