________________
૨૪
ઉપશમનાકરણ ભાગ-૧ “મgવીસવિત્તિયસ વેવડિયમંતર ? નદvપણ સમો ' -પા. ૧૪૧
આ તો જ ઘટી શકે જો સમ્યક્ત્વમોહડીય-મિશ્રમોહનીયની સત્તા છતા ઉપશમસમ્યક્ત્વ પ્રાપ્ત થતું હોય તો, અન્યથા ૨૮ના સત્તાસ્થાનનું અંતર અને રઉના સત્તાસ્થાનનો કાળ જઘન્યથી ૧ સમય ન આવતા પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ આવે, કેમકે ૨૮ળી સત્તાવાળો સમ્યત્વ મોહનીયની ઉઢલના કરે. એટલે તેને રાની સત્તા થાય. અને ૨૬ની સત્તાવાળાને જ ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ માનીએ તો સમ્યક્ત્વમોહનીય અને મિશ્રમોહળીયા બન્નેની ઉઢલના પૂર્ણ થયા પછી જ ઉપશમસમ્યક્ત્વ પ્રાપ્ત થઈ શકે, પરંતુ મિશ્રમોહનીયની ઉઢલના પણ સમ્યક્ત્વ મોહલીયની ઉઢલના પૂર્ણ થયા પછી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ જેટલા કાલે પૂર્ણ થાય છે. એટલે રકતી સત્તાનો જઘન્યકાળ અને ૨૮ની સત્તાનું જઘન્ચ અંતર પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલુ માનવુ પડે. જ્યારે કષાયપ્રભુતચૂર્ણિકાર ૨૭ળી સત્તાનો કાળ અને ૨૮ની સત્તાનું જઘન્ય અંતર ૧ સમય કહે છે અને તે આ રીતે આવી શકે છે - સમ્યક્ત્વમોહનીય અને મિશ્રમોહનીયતી ઉઢલના કરતા અંતર્મુહર્ત ઉઢલનાકાળ શેષ રહે ત્યારે કોઈ જીવ ઉપશમ સમ્યક્ત્વાભિમુખ થઈ ત્રણ કરણ કરે છે અને તેમાં અનિવૃત્તિકરણના ઢિચરમ સમયે પહોંચે ત્યારે તેને સમ્યક્ત્વમોહળીમળી સર્વ ઉઠ્ઠલના થઈ જતા અનવૃત્તિકરણના ચરમસમયે રઈની સત્તા હોય છે. અનંતર સમયે સમ્યક્ત્વ પ્રાપ્ત કરતા ત્રિપુંજ કરવા દ્વારા ૨૮ની સત્તા થાય છે, એટલે રડી સતાનો કાળ જઘન્યથી 1 સમય પ્રાપ્ત થાય છે. તેથ્વી જ રીતે વૃત્તિકરણના ઢિચરમસમયે ૨૮ની સત્તા હોય છે અને સમ્યક્ત્વના પ્રથમ સમયે ૨૮ળી સત્તા પુનઃ પ્રાપ્ત થાય છે, માટે ૨૮ની સત્તાનું જઘન્ય અંતર પણ ૧ સમય આવે.
અહીંયા રાની સત્તાનો જઘન્યકાળ અને ૨૮ની સત્તાનું જઘન્ય અંતર લાવવું હતું એટલે નિવૃત્તિકરણના ઢિચરમસમયે સમ્યક્ત્વમોહનીયની ઉત્ક્વલના પૂર્ણ થઈ ગઈ હોય તેવો જીવ ઉદાહરણ તરીકે લીધો, અન્યથા આંતત્તિકરણના ચરમસમયે સમ્યક્ત્વ મોહનીયતી ઉ&લના જેતે પૂર્ણ ન થઈ હોય તેવો જીવ પણ અનંતર સમયે ઉપશમસમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકે છે. એટલે તે રીતે ૨૮ની સત્તાવાળાને પણ પ્રથમોપશમસમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ શકે છે. તેવી જ રીતે સમ્યક્ત્વ મોહનીયતી ઉઢલના કર્યા પછી કરણાભિમુખ થઈ ઉપશમસમ્યક્ત્વ પ્રાપ્ત કરનારને રહી સત્તા પણ ઘેઈ શકે છે. એટલે ૨ઉની સત્તાવાળાને પણ પ્રથમોપશમ સમ્યક્ત્વની પ્રાપ્ત થઈ શકે છે.
અહીં તાત્પર્ય એમ લાગે છે કે – પ્રથમઉપશમસમ્યકૂવથી પડી મિથ્યાત્વે ગયેલ જીવ અંતર્મુહૂર્ત પછી સમ્યક્ત્વમોહનીય અને મિશ્રમોહલીયની ઉઢલનાનો પ્રારંભ કરે છે અને ચાવતું અમુક સ્થિતિ સત્તામાં રહે ત્યારે ઉદયને અયોગ્ય થઈ જાય છે. એટલે આટલી સ્થિતિ સત્તામાં