________________
પ્રથમોપશમસમ્યક્ત્વપ્રાપ્તિ અધિકાર
પ્રદેશબંધ જ થાય છે.
ઉદ્યોતના બંધક છમાં વરકના જીવને બંધાતી ૭૩ પ્રકૃતિમાંથી પણ અનંતાનુબંધી૪, ચિદ્ધિ-૩, મિથ્યાત્વમોહનીય અને નીચગોત્ર એ નવ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ કે અનુત્કૃષ્ટ જ પ્રદેશબંધ થાય છે. શેષ ૬૪ પ્રકૃતિઓનો અનુત્કૃષ્ટ જ પ્રદેશબંધ થાય છે. તેમાં ૬ર પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ન થવાનું કારણ છાઁ નરકના ૧૨ પ્રકૃતિના બંધક જીવોને કહ્યું છે તે પ્રમાણે જાણવું. ઉદ્યોતનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ એકેન્દ્રિય પ્રાયોગ્ય ઉદ્યોત સાથે ૨૬ બાંધતા તિર્યંચ-મનુષ્યને થતો હોવાથી અહીં તેનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સંભવતો નથી. તેમજ નામકર્મમાં ઉધોતનો બંધ વધ્યો હોવાથી વજ્રૠષભનારાય સંઘયણનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ પણ ન થાય, કેમકે વજ્રૠષભતારાય સંઘયણનો નામકર્મની ૨૯ પ્રકૃતિ બાંધતા ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે, જ્યારે અહીં નામકર્મની ૩૦ પ્રકૃતિ બંધાય છે.
આમ ઉદ્યોતના બંધક છમાં વકતા જીવને ૯ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ કે અનુત્કૃષ્ટ પ્રદેશબંધ થાય, અને શેષ ૬૪ પ્રકૃતિઓનો અનુત્કૃષ્ટ પ્રદેશબંધ જ થાય.
સમ્યક્ત્વાભિમુખ મનુષ્ય - તિર્યંચ સમ્યક્ત્વાભિમુખ દેવ તથા ૧ થી ૬ નરકના જીવ
સમ્યક્ત્વાભિમુખ ઉદ્યોતનો અબંધક ૭મી નરકનો જીવ સમ્યક્ત્વાભિમુખ ઉદ્યોતનો બંધક ૭મી નરકનો જીવ
૧૭
પ્રકૃતિઓનો પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કે અનુ.પ્રદેશ- કુલ અનુત્કૃષ્ટ પ્રદેશબંધ
બંધ બંધ
૫૪
૭૧
૬૩
૭૨
૬૨
૭૨
૬૪ ૭૩
૯
૧૧
૧૦
2
(૧૫) પ્રકૃતિ ઉદય :- પ્રશ્ન :- સમ્યક્ત્વાભિમુખ જીવોને કેટલી પ્રકૃતિઓનો ઉદય
હોય છે ?
જવાબ - સમ્યક્ત્વાભિમુખ જીવો (૧) નક (૨) તિર્યંચ (૩) મનુષ્ય (૪) દેવ એમ ચારે ગતિના હોય છે. તેમાંથી સર્વાભિમુખ બાકીને નીચે પ્રમાણે પ્રકૃતિઓનો ઉદય હોય છે - જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૪ અથવા નિદ્રાહિકમાંથી અન્યતર એકી સાથે ૫, અંતરય-૫, અન્યતર વેદનીય, નીચગોત્ર, નકાયુષ્ય, મોહનીયની અનંતાનુબંધ્યાદિ ૪ કષાય, નપુંસકવેદ, અન્યતર યુગલ, મિથ્યાત્વમોહદ્ગાચ એમ ૮ અથવા ભય અને જુગુપ્સા વિકલ્પે