________________
પ્રથમોપશમસમ્યક્ત્વપ્રાપ્તિ અધિકાર
ઉદ્યોત
= ૪૮
સમ્યક્ત્વાભિમુખ મનુષ્ય-તિર્યંચને
દેવ તથા ૧ થી ૬ નરકના જીવને
૭મી નરકના જીવને
ઉદ્યોતના બંધક ૭મી નરકના નારકીને
અબધ્યમાન પ્રકૃતિ
૪૯
४८
૪૮
૪૭
૯
(૧૨) સ્થિતિબંધ : સાતે કર્મનો સ્થિતિબંધ અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ થાય છે. અને પૂર્વ પૂર્વથી ઉત્તોત્તર સ્થિતિબંધ અંતર્મુહૂર્ત અંતર્મુહૂતૅ પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ભૂત થાય છે.
(૧૩) સબંધ : અશુભ કર્મનો બે ઠણિયો અને શુભકર્મનો ચાર ઠણિયો સ બંધાય છે. તે પણ પૂર્વ પૂર્વથી ઉત્તરોત્તર સમયે અશુભકર્મનો અતંતગુણહીન અને શુભકર્મનો અનંતગુણ વૃદ્ધ ૨સ બંધાય છે.
(૧૪) પ્રદેશબંધ : સમ્યક્ત્વાભિમુખ તિર્યંચ-મનુષ્યો અનંતાનુબંધિ-૪, થિર્ણા-૩, મિથ્યાત્વ-મોહતાય, દેવ-ર, ક્રિય-૨, સમચતુષ્ત્ર સંસ્થાન, સુભગ-૩, શુવિહાયોતિ આ ૧૭ પ્રકૃતિનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ અથવા અનુત્કૃષ્ટ પ્રદેશબંધ કરે. તેમાં ઉત્કૃષ્ટ યોગાં હોય તો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે અને અનુષ્કૃષ્ટ યોગ હોય તો અનુત્કૃષ્ટ પ્રદેશબંધ કરે. શેષ ૫૪ પ્રકૃતિઓનો અનુત્કૃષ્ટ જ પ્રદેશબંધ કરે, કેમકે આ ૫૪ પ્રકૃતિઓમાંથી જ્ઞાનાવરણીય-૫, દર્શાવીય-૪, અંતણય-૫, શાતા, યશ અને ઉચ્ચગોત્ર એ ૧૭ પ્રકૃતિઓનો દશમા ગુણસ્થાનકે જ ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે, અપ્રત્યાખ્યાનાવરણીય ચતુષ્કનો અવિશ્ત સમ્યગ્દષ્ટિ ઉત્કૃષ્ટ યોગે વર્તમાનને, પ્રત્યાખ્યાનાવરણીય ચતુષ્કનો દેર્શાવત ઉત્કૃષ્ટયોગે વર્તમાનને તથા પુરુષવેદ અને સંજ્વલન ક્રોધ-માન-માયા-લોભનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ નવમા ગુણસ્થાનકે અનુક્રમે ૫-૪-૩-૨-૧ના બંધક ઉત્કૃષ્ટ યોગે વર્તમાનને થાય છે. તેમજ હાસ્ય, રતિ, ભય, જુગુપ્સાનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ અવિશ્ત સમ્યગ્દષ્ટિથી અપૂર્વકરણ ગુણસ્થાનક સુધીના જીવોને થાય છે.
આમ ૩૬ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ તો સમ્યગ્દષ્ટિ જીવોને જ થાય છે. બાકીની ૧૮ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ જો કે મિથ્યાષ્ટિ જીવ કરી શકે છે, પરંતુ તેમાંથી વીદ૪, તૈજસ-કાર્યણ શરીર, અગુરુલઘુ, ઉપઘાત, નિર્માણ, બાદર અને પ્રત્યેક આ ૧૧ પ્રકૃતિનો