________________
પરિશિષ્ટ- આ ગ્રંથની રચનામાં આધારભૂત ગ્રંથોના નામ "
૧. કષાયપ્રાભૃત મૂળ ૨. કષાયપ્રાભૃત ચૂર્ણિ ૩. કષાયપ્રાભૃત ચૂર્ણિની જયધવલા ટીકા ૪. પખંડાગમ મૂળ ૫. ષટ્રખંડાગમની ધવલા ટીકા ૬. લબ્ધિસાર ૭. પંચસંગ્રહ ભાગ-૧, ૨ મૂળ ૮. પંચમ કર્મગ્રન્થ નવ્યશતકની પૂ. દેવેન્દ્રસૂરિકૃત ટીકા ૯. કર્મપ્રકૃતિ મૂળ ૧૦. કર્મપ્રકૃતિ ચૂર્ણિ : ૧૧. કર્મપ્રકૃતિની મહોપાધ્યાય યશોવિજયજીકૃત ટીકા ૧૨. કર્મપ્રકૃતિની પૂ. મલયગિરિસૂરિકૃત ટીકા ૧૩. સપ્તતિકાચૂર્ણિ ૧૪. પંચસંગ્રહની સ્વોપજ્ઞ ટીકા ૧૫. પંચસંગ્રહની પૂ. મલયગિરિસૂરિકૃત ટીકા ૧૬. સપ્તતિકાભાષ્યની પૂ. મેરૂતુંગસૂરિકૃત ટીકા ૧૭. છઠ્ઠા કર્મગ્રંથ સપ્તતિકાની પૂ. મલયગિરિસૂરિકૃત ટીકા ૧૮. જીવસમાસ ૧૯. જીવસમાસની માલધારી હેમચંદ્રસૂરિકૃત ટીકા ૨૦. અનુયોગદ્વાર મૂળ ૨૧. અનુયોગદ્વાર ચૂર્ણિ ૨૨. અનુયોગદ્વારની મલધારી હેમચંદ્રસૂરિકૃત ટીકા ૨૩. બૃહત્સંગ્રહણીની ટીકા ૨૪. બૃહëત્રસમાસની ટીકા ૨૫. તત્ત્વાર્થની સિદ્ધસેનગણિકૃત ટીકા ૨૬. પન્નવણાસૂત્ર મૂળ ૨૭. બીજા કર્મગ્રંથ કર્મસ્તવની પૂ. દેવેન્દ્રસૂરિકૃત ટીકા