________________
૨૯૨
ઉપશમનાકરણ ભાગ-૧
યંત્ર નં. ૩ પૂર્વભૂમિકા તથા યથાપ્રવૃત્તકરણ
પૂર્વભૂમિકા (અંતર્મુહૂર્ત)
યથાપ્રવૃત્તકરણ (અંતર્મુહૂર્ત)
જે
૧. પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય મિથ્યાદૃષ્ટિ
લબિત્રયયુક્ત ૪. વિશુદ્ધિ ૫. યોગ
છે
૯. કષાય ૧૦. મૂળ પ્રકૃતિબંધ ૧૧. ઉત્તરપ્રકૃતિબંધ ૧૨. સ્થિતિબંધ ૧૩. રસબંધ ૧૪. પ્રદેશબંધ ૧૫. પ્રકૃતિ ઉદય ૧૬. સ્થિતિ ઉદય
૧૭. અનુભાગોદય ૧૮. પ્રદેશોદય ૧૯. પ્રકૃતિસત્તા ૨૦. સ્થિતિસત્તા ૨૧. અનુભાગસરા ૨૨. પ્રદેશસત્તા
૯.
વેદ
૧. પૂર્વભૂમિકાની માફક અહીંપણ ઉત્તરોત્તર
પલ્યોપમના સંખ્યાતમાભાગ ન્યૂન
સ્થિતિબંધ થાય છે. ૨. પ્રત્યેકસમયના વિવિધ જીવોની અપેક્ષાએ
અસંખ્યલોકકાશ જેટલાઅધ્યવસાયહોય
છે. ૩. અધ્યવસાયોની અનુકૃષ્ટિ તથા તીવ્રતા
મંદતા ૪. સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ ન થાય. ૫. આ કરણનો કાળ અપૂર્વકરણથી
સંખ્યાતગુણ છે.
$
ઉપયોગ ૮. વેશ્યા