________________
યુગે યુગે પાટણની પ્રભુતા
४८८
પાટણશહેરમાં બીરાજતાદેવી-દેવતાઓ. (કોઢની અંદર).
સંકલનઃ સુંદરલાલ જીવરામ ઘીવાળા અને મંદિરનું નામ
સ્થળ ૧ શ્રી કલ્યાણ મારૂતિ હનુમાનનું મંદિર
ત્રણ દરવાજા પાસે, સીટી કચેરીની બાજુમાં ૨ શ્રી ગણપતિદાદાનું મંદિર
ત્રણ દરવાજા પાસે, સીટી કચેરીની પાસે ૩ શ્રી શિરડી સાંઇબાબાનું મંદિર
ગણપતિના મંદિરમાં ૪ શ્રી ગુણેશ્વર મહાદેવનું મંદિર
મદારસા ૫ શ્રી મુમ્માબેનદેવીનું મંદિર
રતનપોળ, બોરડી પાડો ૬ શ્રી ચામુંડા માતાનું મંદિર
રતનપોળ, નાની ભાટિયાવાડ ૭ શ્રી મરિ માતાનું મંદિર
કનસડા દરવાજા પાસે, બામચાવાડ ૮ શ્રી અંબાજી માતાનું મંદિર
સાલવીવાડો, ઘીવાળાની શેરી ૯ શ્રી સ્વામીનારાયણનું મંદિર
મદારસા પાસે, કટકિયાવાડાની બાજુમાં ૧૦ શ્રી સ્વામીનારાયણનું મંદિર (બહેનોનું) મદારસા પાસે, કટકિયાવાડાની સામે, ૧૧ શ્રી બહુચરાજી માતાનું મંદિર
મદારસા, બહુચરાજી માતાનો મહોલ્લો ૧૨ શ્રી કાળેશ્વર મહાદેવનું મંદિર
મદારસા, બહુચરાજી માતાનો મહોલ્લો ૧૩ શ્રી વિઠ્ઠલનાથજીનું મંદિર
ગિરિધારીરોડ, ગિરિધારીનો પાડો ૧૪ શ્રી ગિરિધારીનું મંદિર
ગિરિધારી રોડ, ગિરિધારીનો પાડો , ૧૫ શ્રી રામજી મંદિર (ધનુષધારીનું મંત્રિ) ગિરિધારી રોડ ૧૬ શ્રી બાલકૃષ્ણલાલજીનું મંદિર
ગિરિધારી રોડ ૧૭ શ્રી મીરાબાઈનું મંદિર (ચકલી મંદિર)
માજી મહારાજના મંદિર જવાના રોડ ઉપર ૧૮ શ્રી મહાલક્ષ્મી માતાનું મંદિર
ત્રણ દરવાજા પાસે, મહાલક્ષ્મી પોળ ૧૯ શ્રી દ્વારિકાધીશ પ્રભુનું મંદિર
દ્વારિકાધીશ મંદિર રોડ, સત્સંગ મંડળ સામે ૨૦ શ્રી નીલકંઠેશ્વર મહાદેવનું મંદિર
સરેયાવાડા સામે, બુલાખી પાડો ૨૧ શ્રી રામજી મંદિર
સાલવીવાડો. રજીવાડ, માધવૈદ્યની ખડકી ૨૨ શ્રી રામજી મંદિર
સાલવીવાડો, ત્રીશેરીઓના નાકા સામે, ૨૩ શ્રી લીંબચ માતાનું મંદિર
સાલવીવાડો, લીંબચ માતાની પોળ ૨૩AJશ્રી મલ્લેશ્વર મહાદેવનું મંદિર
સાળવીવાડો, લીંબચમાતાની પોળ ૨૪ શ્રી ગણેશ ભગવાનનું મંદિર
કનસડા દરવાજા, બહેરામુંગાની શાળા -