________________
યુગે યુગે પાટણની પ્રભુતા
४४४
ગણતી એવી જે હું, તેની આંગળીઓ (દિવસો ગણતાં-ગણતાં જ) નખ સાથે જીર્ણ થઈ ગઈ.” ૬ ३४३-२ विप्पिअआरउ जइँ वि पिउ तो वि त आणहि अज्जु ।
अग्गिण दद्धा जइ वि घरु तो तें अग्गिं कज्जु ॥७॥
(હે સખી), જો કે પ્રિય અપ્રિય કરનારો હોય તોપણ એને તું લઈ આવ. જો કે ઘર અગ્નિથી બળેલ હોય તો પણ એ અગ્નિની સાથે કામ હોય છે.” ૭ ३४४ जिवँ जिवँ वकिम लोअणहँ णिरु सालि सिक्नेछ।
तिवें तिवम्महु णिअअसर खरपत्थरि तिक्खेइ ॥८॥ “ “જેમ જેમ શામળી સ્ત્રી લોચનોની વાંકાઈ નિશ્ચિત રીતે શીખે છે તેમ તેમ મન્મથ પોતાનાં શર કઠોર પથ્થર (સરાણ) ઉપર તીક્ષ્ણ કરે છે.” ૮ ३४५ संगरसअहिं जु वण्णिअइ दक्खु अम्हारा कन्तु ।
अइमत्तहँ चत्तकुसहँ गअकुम्भइँ दारन्तु ॥९॥
(હે સખીઓ), મારા તે પ્રિયને તું જો કે જે અત્યંત મત્ત અને જેમના અંકુશ છૂટી ગયા છે તેવા નિરંકુશ હાથીઓનાં કુંભસ્થળને ચીરી નાખતો સેંકડો સંગ્રામોમાં વર્ણવાય છે.” ३४९ णिअमुहकरहिँ वि मुद्ध कर अन्धारि पडिपक्रवइ ।
ससिमण्डलचन्दिमों पुणु काइँ ण दूर दक्खइ ॥१०॥
મુગ્ધા સ્ત્રી પોતાના મુખનાં કિરણોથી પણ અંધકારમાં હાથને જુએ છે, (તો). ચંદ્રમંડળની ચાંદનીના સાધને પણ દૂર શું નથી જોઈ શકતી ?' રૂ90- तुच्छमज्झह तुच्छजम्पिरह ।
1 तुच्छच्छरोमावलिह तुच्छराअ तुच्छअर हासह । पिअवअणु अलहन्तिह तुच्छकाअवम्महणिवासह ॥११।। अण्णु जु तुच्छउँ तह धणह तं अखणउँ ण जाइ।
करि थणन्तरु मुद्धड्ह जे मणु विच्चि ण माइ ॥१२॥
“હે હલકા પ્રેમવાળા નાયક ! તુચ્છ છે મધ્યભાગ જેનો, તુચ્છ છે બોલવાની ટેવ જેની, તુચ્છ અને સુંદર છે રોમાવલી જેની (તુચ્છ છે પ્રેમ જેનો), વધારે તુચ્છ છે હાસ્ય જેનું, પ્રિયના બોલને જે મેળવતી નથી તેવી અને જેની તુચ્છ કાયામાં કામદેવનો નિવાસ છે તેવી નાયિકાનું જે બીજું કાંઈ તુચ્છ છે તે કહ્યું જતું નથી. એ આશ્ચર્ય છે કે મુગ્ધાનાં સ્તન વચ્ચેનો ભાગ એટલો ત૭ છે કે એનું મન વચ્ચે માત નથી.” (અહીં સર્વત્ર “તુચ્છ' શબ્દ “નાજુક”ના અર્થમાં પ્રયોજાયેલો છે.) ૧૧, ૧૨ ३५०-२ रखज्जहु तरुणहां अप्पण, बालह जाआ विसम थण। .
फोइन्ति ज हिअडउँ अप्पणउँ ताहँ पराई कवण घण ।।१३।।
ટેવ જેની,
ના બોલને જે મેળવતી નથી . છે તે કહ્યું જતું નથી