________________
૩૨૪
યુગે યુગે પાટણની પ્રભુતા નિવાસ કરીશ. ૯૩-૯૪-૯૫ તત્ર યા વૃત્ત..
...ભવિષ્યતિ | ૨૬ | ત્યાં યજ્ઞ કરવાથી જે ફળ થાય છે, તે માત્ર ભક્તિ વડે સહસશિવલિંગનાં દર્શન કરવાથી મળે છે. ૯૬ તમારાન્િ .....
...............સર્વતા | | એટલા માટે હે બ્રહ્મન ! આ સ્થાન અતિ પુણ્યદાયક છે, કારણ કે પ્રત્યેક શિવલિંગમાં ભગવાન કારેશ્વરનો સદા નિવાસ હોય છે. ૯૭ મરવારિમિટ્ટર્નહર્ત...
.........સમવાયતે | ૨૮ || અશ્વમેઘાદિક યજ્ઞો અને મહાદાનોથી જે ફળ પ્રાપ્ત થાય છે, તે ફક્ત સહસ્ત્રશિવલિંગોના દર્શનમાત્રથી મળે છે. ૯૮ નિતૈર્તનશૈદ્રાન......
..............સિદ્ધેશ સરોવર | ૨૨ . સિદ્ધરાજના સરોવરમાં સહસશિવલિંગનાં જેણે દર્શન કર્યા નથી, તે માતાના યૌવનને નિરર્થક કરી લેનાર પુરુષો જાણવા. અર્થાત્ આ સરોવરનાં દર્શન કર્યા વગરનું મનુષ્યજીવન નિરર્થક માનવું ૧૨૧ મિત્ર........
.મુવાહાતમ્ | રર || આ જગતમાં ઋષિમુનિઓએ, જે કાંઇ સારભૂત હકીકતનું નિરૂપણ કર્યું છે, તે હું તમને સંક્ષેપથી કહું છું. બહુ કહેવાથી શું.? ૧૨૨
ન સિદ્ધશસમાં.............................................વિપતે | ૨૨૨ .
સિદ્ધરાજ સમાન રાજેન્દ્ર સિદ્ધસર સમાન સરોવર, અને સહસલિંગ જેવું મહાતીર્થ, બીજા કોઈ ઠેકાણે જોવામાં આવતું નથી. ૧૨૩ તત્રાIRI[..
...........તપસ્વિનામ્ ૨૨૪ ત્યાં અગાડી સરોવરના કિનારા ઉપર, બ્રાહ્મણો, તપસ્વીઓ, અને સંન્યાસીઓ માટે સિદ્ધરાજે આગારો (મઠો-ધર્મશાળાઓ-વિધાલયો વ.) બંધાવ્યાં હતાં. ૧૨૪ સર્વનામસમૃદ્ધારિ..
.................સ્થિતી: છે ?ર છે. સર્વકામનાઓ પરિપૂર્ણ કરનારા તે બધા (આગાર), બ્રહ્મા, વિષ્ણુ, અને મહેશનાં પુરોની માફક ત્યાં શોભી રહ્યા છે. ૧૨૫ ૩ન્નતા.
.........વાગડ | રદ્દ .. ઉન્નત (કીર્તિમંદિરોથી ઊંચે આકાશપર્યત) અને નિમ્ન (સરસ્વતી વડે નીચે પાતાળ પર્વત) એવી ઐશ્વર્ય, અને નમ્રતાયુક્ત ગુણો વડે પ્રકાશિત સિદ્ધરાજની અમરકીર્તિ સ્વર્ગપર્યત વ્યાપ્ત થયેલી છે. ૧૨૬