________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૩૨૨
................
મિન ........
સ્થિતમૂ | ૪૦ | એક શિવલિંગયુક્ત કુંડનું જળ મુક્તિ આપનાર બને છે તો, સહશિવલિંગો જેના કિનારે આવેલાં છે, તે જળ મુક્તિ આપે તેમાં આશ્ચર્ય શું? ૪૦ तत्तीर्थं.
..સિદ્ધિનમ્ | ૪૨ છે. આ તીર્થ પૃથ્વી ઉપરનાં તીર્થોમાં સર્વશ્રેષ્ઠ છે, જેનું સેવન કરવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એમ ચાર પુરુષાર્થોની સિદ્ધિ મળે છે. ૪૧ ન તે......
...નર: . ૪ર . ત્રણ લોકમાં વિખ્યાત એવું આ સિદ્ધરાજસર, (સહસ્ત્રલિંગ સરોવર) જેણે પ્રાપ્ત કર્યું નથી તે જીવતો મૂવા બરાબર છે. ૪૨;
(સરખાવો લોકોકિત-રાણકીવાવ, દામોદર કુવો, જે ન જુએ તે જીવતો મૂઓ). . सर्वतीर्थेषु यः.
.................તદ્વવેત્ | કરૂ છે. સર્વ તીર્થોમાં સ્નાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે, તે આ સરોવરના જલસ્પર્શ માત્રથી મળે છે. ૪૩ શવિહિનાડપિ...
.મેવાનુમાવતા. ૪૪ . શાકાદિક વડે કરીને (કંદમૂળ-ફળ વગેરેથી) પિંડપ્રદાન કરી, અહીં જે પિતૃઓને તૃપ્ત કરે છે, તે પિતરોની કૃપાથી વિપુલ ભોગ અને ઉત્તમલોક પ્રાપ્ત કરે છે. ૪૪ .
જે પુનર્વિધના... ...................૩ વાન્ ! ૪૬ છે.
જે મનુષ્યો ત્યાં વિધિયુક્ત શ્રાદ્ધદિક કાર્યો કરે છે, તે દુઃખકારક નરકોમાં ગયેલા પિતૃઓને સ્વર્ગમાં લઈ જાય છે. ૪૫ તુષ્યક્તિ..
..................તિનાન્વિતમ્ | ૪૬ || તેડજિ.
....સુપુષ્યનમ્ ! ૪૭ છે. ત્યાં (સહસ્ત્રલિંગમાં) સ્નાન કરી, જે દર્ભ મિશ્રિત તલવડે તર્પણ કરી, પિતૃઓને જલાંજલિ આપે છે, તેના પિતૃઓ પ્રસન્ન બની, નૃત્ય કરે છે અને અમિત ફલને આપતાં, ધન, ધાન્ય, સુત, તથા પુષ્કળ જિવિત (આયુષ) આપે છે. ૪૬-૪૭ સર્વેષાવિ.....
.........સદ || ૪૮ છે. સર્વ તીર્થોમાં આ સરોવર ઉત્તમ છે, કારણ ત્યાં દેવગણી સાથે સહ શિવલિંગો સ્થાપિત કરેલા છે. ૪૮ | દર્તિાસરોવરમહાજ્ય સTH |
सरस्वतीपुराण, सर्ग १६ સહસલિંગસરોવરમાહાત્મ સંપૂર્ણ. સરસ્વતીપુરાણ, સર્ગ ૧૬ સિદ્ધરાજે સહસશિવલિંગો આ સરોવરની અંદર મંદિરો બંધાવી સ્થાપ્યાં હતાં, તેથી જ