________________
યુગે યુગે પાટણની પ્રભુતા
રસિયા પેટે બળતી બોલુ, તમને ઘણી ખમ્મા રે લોલ રસિયા કો તો પ૨ણાનું નામ ભ્રામણી રે લોલ રશિયા, ગીતઠાંતી માતાર તામર ભ્રામણી રે લોલ
સ્ત્રી પુરૂષના પ્રેમને વ્યક્ત કરતાં આ ગીતમાં આગળ વાણિયણ રસોઇમાં કેવી તે નિપુણ છે તે બતાવી છે. નાગર સ્ત્રી ગીત ગાવામાં બીજી ન્યાતની સ્ત્રીઓને પાછી પાડી દે છે તે બતાવી મનગમતા પુરૂષને પરણવાનો દ્રઢભાવ અહીં પ્રગટે છે. આવા જ બીજા એક ગીતમાં
મને પાટણમાં પરણાવી કે, પ્રીતલી મને સાસરિયાતાં મહેણા રે, પ્રીતલી હું સાસુને બહુ અળખામણી રે, પ્રીતલી મારી નણંદી બહુ ભંભેરણી રે, પ્રીતલી મારી જેઠાણી મહેણા બોલે રે, પ્રીતલી
ગૂંથાયા છે.
અહીં સાસરિયાના દુઃખોને સહે જતી એક ઊંચા કુળની કન્યા પોતાને પતિને ખાતર લગ્ન જીવન ન નંદવાય એવા ઉદ્ગારો સખી આગળ પ્રગટ કરે છે.
ચૂંઠીતો વોરતાર ના આયો કે કોઇએ દીઠો વાલમિયો ? ઘડિયાલતી પોળમાં ગયો તો કે ચૂંટી લેવા વાલમિયો પાટણતી બોળી બજારૂં કે ભુલો પડ્યો વામિયો
હું તો વાઢી જોતાં થાકી
કે રાતલડી આખી વાલમિયો
જુના વખતનું પાટણનું બજાર કેવુ તો ગીચતાભર્યું હશે તેનો ચિતાર અહીં પ્રગટે છે.
૩૦૦
પટણી દેવીપૂજકનાં લોકગીતો અનોખી ભાત પાડે છે. સ્ત્રી જીવનના ભાવો વિવિધ રીતે
લીલુઠી પાણતી બંગઠી બૌ સારી રે લીલવા
લીલવા, એ મુજને લઇ આલ્ય, લીલુઠી બંગઠી
લીલુઠી સાંકળે તત જઠાવ રે, લીલવા
લીલવા, કઠલે તત જઠાવ રે, લીલવા, લીલુડી પાણી.... લીલુઠા એરે રતન જડાવ રે લીલવા,
લીલવા ઝુમણે રતત જઠાવ રે લીલવા, લીલુઠી પાણતી...૧
સોને રૂપેથી જડેલ ધરણાં પહેરવાની ઉત્સુકતા સ્ત્રી હ્રદયમાં કેવી તે ઘર કરી છે તેને વ્યક્ત કરતું આ ગીત