________________
ખંડ - દ: ઢાળ - ૧
૪૦૫
આ વાતની કોઈ સ્ત્રીને ખબર નથી. તે રીતે ઠારે પડી ગઈ. બે ચાર દિન ગયા હશે ને ધમિલકુમાર મહેલની પાછળ રહેલા ગૃહ-ઉદ્યાનમાં અશોકવૃક્ષ પાસે રહેલી શિલા ઉપર જઈને બેઠો. મનમાં મનુષ્ય વધનો ડંખ લઈને વિષાદભર્યો બેઠો છે. III વધના દાવાનળના પશ્ચાતાપથી કુમારનું હૃદય તપી રહ્યું હતું. વિચારે છે મારે આવું અઘટિત કામ કરવું ન જોઈએ. હું વ્રતધર શ્રાવક છું. મારાથી આવું ન કરાય. /૧૦ની
ઢાળ છઠ્ઠી
(એક સમે વૃંદાવને શામલીયાજી...એ દેશી). તે સમે નવયૌવના અતિ રંગીલી, કુચ ફૂલભર નમી તનડાલ,
અપચ્છરરૂપે રે અતિ રંગીલી, ધીમે ધીમે ચરણ ઠવે, અતિ ૨. ચમકતી ચતરા ચાલ, અપ.રંગીલી../૧il. રક્તવરણ સાડી ધરી, અતિ ૨. મણિતિલક કપાલે છે, ચરણે ઝગત કિંકણી અતિ ૨. કંચુકમણિહીરા તેજ. અપ-રંગીલી..//રા લોચન કન્જલતા ઝગે, અતિ રે. ઔષધીપતિ મેર વદની, બિબાધાર રદ ઉજલા, અતિ ૨. દર્શનથી દેવ પ્રસન્ન. અપ-રંગીલી..૩ થોવ મહUભૂષણે, અતિ ૨. ભૂધન રાજિત તંબોલ, આવી ઉભી કુંવર છબી, અતિ ૨. જોતાં રંગ લાગ્યો ચોલ. અપ-રંગીલી...૪ વિનય કરી એમ બોલતી, મનમોહનજી, મુઝ વાત સુણો ગુણધામ,
મનડું મોહ્યું રે મનમોહનજી વૈતાઢ્ય દક્ષિણ દિશે, મનમોહનજી નગર અશોક તે નામ, મનડું મોહનજીપા વિદ્યાધર નર રાજીયો મનમોહનજી તે નામે છે મહસેન. ચંદ્રપ્રભા રાણી સતી મનમોહનજી બેહું સુખીયા પ્રેમ રસણ, મનડું મોહનજીદી મેઘરથાભિધ તેહને મનમોહનજી છે પુત્ર ઘણો અવિનીત, મેઘમાલા નામે સુતા, મનમોહનજી હું નૃપની કુલવટ રીત. મનડું મોહનજીણી. અન્યદિને માતા પિતા મનમોહનજી કરે બેઠા અંતરવાત, પુત્ર કુલક્ષણ ઉઠીયો મનમોહનજી કરે કોપ્યો એક દિન ઘાત. મનડું મોહનજીટલા છે પદારા લંપટી મનમોહનજી નાવે એહનો વિશ્વાસ, અંતે જો રાજા થશે, મનમોહનજી તો કરશે સર્વ વિનાશ. મનડું મોહનજીગલા ધૂમ અગ્નિથી ઉઠીયો, મનમોહનજી વાદળઘન પદવી પાય, જવલનજનકને નાસવે, મનમોહનજી ગાજતો જલ વરસાય. મનડું મોહનજી૧ના તેમ દુર્જનબળ દૈવથી, મનમોહનજી લહે લક્ષ્મી રાજ્યવિશેષ, પ્રાયે પિતા બાંધવે પ્રતે મનમોહનજી કરે તર્જન ઘાત ક્લેશ. મનડું મોહનજી૧૧/