________________
ખંડ - ૩ : ઢાળ - ૧૦
લાખ લેઈ ઉસે લાઓ, અશોકવને નિશિ;...અ. તવ હરખ્યો. વિનય ઠંડીકું જાય કરે ખુશી...જા. આયે તલાર અશોક, વાડીમેં એકલે...વા. તવ ધનસિરી સયા સાજ, ઊહાં એક મોકલે...........॥૨૧॥ ગુપ્ત સિપાઈ છુપાઈ, ખડ્ગ સા ગઈ વને...ખ. મદિરા દેત કીધ અચેત, સુભટ ખડ્ગ હણે,...સુ. બોલે સતી નીચ સંગી, વિનયશિરસંહરૂ...વિ. સૌ પી કંપત બોલે એસા ફે૨, કામ મેં નહીં કરું.........૨૨ સતીકે હુકમ વિનયે જઈ, નાખીયો કૂપમેં...ના. જાણી ના૨ી સતીકી જાત, ભરાણી રૂપમે,...ભ. એક દિન પૂછે વિનંયધર, કાહા તુમ સાસરા...કા. સતીએ સબી વાત સુણાઈ, હુઆ નેહે ભરા,...હું. વિનય વદે તુમ પિયુસે, મેલાવા મેં કરું...મેં. સતી બોલે દેઉ સિરપાવ, બધારૂંગી આબરૂ...બ. તવ મૂલરૂપ ધરી જઈ, માતપિતા મળે...મા સાસુ સસરો વધાઈ સાથકે, આણુ મોકલે............ll ૨૪ બેટી સહિત સથ્થવાહ, ઉજેણી આવીયા,...ઉ. બડે ઓચ્છવસે ફેર દોનું, ઉહાં પરણાવીયાં;...ઉહાં. દંપત્તી વાસભવન સુખ, વિલસે વિનયંધરકો શિરપાવ, તે માંગે સા કહે તુમ ક્યું માગો, વિનયકું પિછાણીએ;...વિ. સમુદ્રદત્ત કહે સોય, અમો એક જાણીએ...અ. પ્રેમવતી પ્રિયા પ્રીત; બની ક્ષીરનીર સે...બ. ખંડ ત્રીજે દશમી ઢાળ, બની શુભવીરસ...બ...
નેહશું....વિ. તેહશું...તે........૨૫
...॥૨૬॥
મ્મિલ કહે છે હે મુનિરાજ ! જે ધનશ્રી સતી છે. તેની વાત તમે સાંભળો. ધનશ્રીના રૂપ જેવું રૂપ આ જગતમાં મેં બીજે ક્યાયે જોયું નથી. એટલી તે રૂપવાન છે. દેવલોકની રંભા પણ તેની તોલે ન આવે. તે આ ધનસ્ત્રી પોતાની દાસીને કહે છે. રે ! સખી ! સાંભળ ! તારા બનેવી પ્રથમ મિલનની ઘડીએ હમણાં આવું છું કહીને ક્યાં ચાલ્યા ગયા ? તે મારા પ્રીતમ વિના આખી દુનિયા મને ખાલી ભાસે છે. ।।૧।। ધનશ્રીની વાત સાંભળી સખી કહે છે રે ! સખી ! તે પરદેશીને હાથ પકડીને (જકડીને) લગ્ન (વિવાહ) કરવા બેસાડ્યો હતો. તે મને ખબર છે. જો ખીચડી રાંધીને, તેનો એક દાણો દબાવવાથી
..॥૨૩॥
૧૯૧