________________
વાપરનારને ખબર પડે અને એનો ત્યાગ કરી શકે. પણ જો વાપરતી વખતે વાંચનાદિમાં ઉપયોગ રાખે $ જ તો ગોચરીની વસ્તુઓમાં તો ઉપયોગ ન જ રહે.પરિણામે સચિત્ત, અભક્ષ્યાદિ વપરાઈ જવાથી આ સંયમવિરાધના થાય.
ઘણીવાર પાત્રામાં ઉડતા જીવો પડતા હોય છે. કીડીઓ ચડી જતી હોય છે. ક્યારેક ઉડતી ? છે માખીઓ પણ પડતી હોય છે. એટલે ઉપયોગ વિના વાપરનારને આ બધી વિરાધનાનું પાપ લાગે. એટલે ૪ સંયમ વિરાધના ન થાય એ માટે પણ ગોચરી વાપરતી વખતે પુસ્તકો-પ્રતો-ટપાલો-પત્રિકાઓ વગેરે કંઇ જ
જ ન વંચાય. - સૂક્ષ્મ રીતે જોઈએ તો ગોચરી વાપરતી વખતે બીજા કોઈની વાતોમાં પણ ધ્યાન ન અપાય. જો ૪ મન બીજાની વાતો સાંભળવામાં એકાગ્ર બને તો પાછી ઉપર કહ્યા પ્રણામેની સંયમવિરાધના ઉભી થાય.
ખાતા ખાતા વાંચવું એ તો આજના મોર્ડન ગૃહસ્થોની ટેવ છે. સંસારીઓ સવારે ચા પીતા પીતા જ છાપાઓ વાંચતા જોવા મળે છે. આ રીત સંયમીઓમાં શી રીતે શોભાસ્પદ બને ? જે ૧૬. હું જેટલી ટપાલ લખીશ, એટલા લોગસ્સનો ઉભા ઉભા કાઉસગ્ન કરીશ અથવા જેટલી ?
ટપાલ લખીશ એટલી નવી ગાથાઓ ગોખીશ : છે “આ હુંડા અવસર્પિણી કાળે કેવો કાળો કેર વર્તાવ્યો છે એ જોઈએ. શાસ્ત્રકારો યતિજીતકલ્પ છે જ વગેરે ગ્રંથોમાં લખે છે કે (૧) એક એક અક્ષર લખવાનું પ્રાયશ્ચિત્ત એક એક આંબિલ આવે. જો સંયમી જ ? એક ટપાલમાં ૧૦૦ અક્ષર લખે તો એને ૧૦૦ આંબિલનું પ્રાયશ્ચિત્ત આવે.
એમ જેટલીવાર પુસ્તક કે પ્રત ખોલ-બંધ કરે એટલા આંબિલ આવે. દિવસમાં ૧૦ વાર પુસ્તક છે ખોલ-બંધ કર્યું. તો ૧૦ આંબિલનું પ્રાયશ્ચિત્ત આવે.
અક્ષરો લખવા એ ભયંકર પાપ ગણાતું. પુસ્તકો લખવા એ ય ભયંકર પાપ ગણાતું.
અલબત્ત જે કાળમાં સંયમીઓ ખૂબ વિશિષ્ટ ક્ષયોપશમવાળા હતા અને માટે બધું મૌખિક જ જ જે ભણવાનું ચાલતું હતું. બાર અંગો વગેરે કોઈપણ શ્રુતજ્ઞાન અક્ષરદેહે લખાયું ન હતું એ કાળના આ છે ઉત્સર્ગમાર્ગના નિયમો હતા.
કાળ પડતો ગયો અને છેવટે સંયમીઓના ક્ષયોપશમાદિની મંદતાને જોઈને મહાપુરુષોએ બધું જ શ્રુતજ્ઞાન અક્ષરદેહે ઉતાર્યું. ગ્રંથો-પ્રતો લખાવા લાગ્યા. એ કાળમાં માત્ર શ્રુતજ્ઞાન જ લખાતું. પત્ર જ જ વ્યવહારાદિ પ્રાયઃ સંયમીઓ ન કરતા. તેઓ જાણતા કે આ મોટું પાપ છે.
ધીમે ધીમે પત્રવ્યવહાર પણ શરૂ થયો. શરૂઆતમાં ગાઢ કારણોસર જ પત્રો લખાતા. પણ પછી એ છે એ વિવેક પણ ઘટતો ગયો. પોસ્ટકાર્ડ, આંતરદેશીય, આંગડિયા, કુરિયર વગેરે સગવડો ખૂબ વધી ગઈ છે ૪ અને ખેદની વાત છે કે શ્રમણ ભગવાન મહાવીર દેવના શ્રમણ સંઘમાં આ દૂષણ ખૂબ વ્યાપક બન્યું. આ
હા! ગાઢ કારણોસર આંગડિયાદિ કરવામાં આવે એની તો શાસ્ત્રકારો પણ મંજુરી આપે જ છે. ? છે દા.ત. કોઈ શ્રાવક કે સંયમી સાથે વધારે મનદુઃખ થયું હોય તો સંવત્સરી વખતે ક્ષમાપનાનો પત્ર રે એ લખીએ એ હજી યોગ્ય ગણાય. ગચ્છાધિપતિશ્રી વગેરેને આલોચના મોકલવાની હોય અને એ એ જ અતિમહત્ત્વની હોય, તો અંગત માણસ મોકલીને ય આલોચના મોકલાય, કુરિયરાદિ કરાય એ ય હજી ?
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૯ (૩૬)
કામક, અને