________________
કલશે પણ આ રીતે આજ્ઞાભંજક બનેલા સંયમીઓના આત્મકલ્યાણ માટે પાકી શંકા થયા વિના ન રહે. $ E સંયમી ઘણો લાંબો વખત ગૃહસ્થોના ઘરે ઊભો રહે તો ઘરના બીજા બધા લોકોને પણ અપ્રીતિ છે ન થાય-ધર્મ ન પામેલા છોકરા-છોકરીઓ તો બોલી પણ છે કે, “આ મહારાજને બીજું કંઈ કામ છે કે નહિ? જ અહી શું અડધો કલાકથી ઊભા છે. એમના કારણે અમારાથી ટી.વી. પણ ચાલુ કરી શકાતું નથી.” જ
બીજાઓ અશ્રદ્ધા પામે એવી પ્રવૃત્તિ સંયમીની તો ન જ હોય. એટલે સંયમીઓએ ગોચરી માટે જ ન ઉપાશ્રયની બહાર નીકળ્યા બાદ ગોચરી સિવાયની બાકીની તમામ વાતો દઢતાપૂર્વક બંધ કરી દેવી. હજી જ કદાચ એકાદ મિનિટ કંઈક કહેવું પડે તો એ ક્ષન્તવ્ય બને. પણ લાંબા કાળ સુધી ગોચરી સિવાયની વાતો ? આ ન કરવી. એ માટે ગૃહસ્થોને ઉપાશ્રયમાં બોલાવવા પડે. ક ૧૫૨. હું હાથ દ્વારા ટેબલ-પાટ વગેરે ઉપર સંગીતધ્વનિ ઉત્પન્ન કરીશ નહિ - સંગીતના રસિક સંયમીઓ મન પ્રસન્ન (!) કરવા હાથની આંગળીઓ અને હથેળી વડે ટેબલ- ૪
પાટ ઉપર સંગીત-ઢોલ વગાડતા હોય છે. પણ આ રીતે ઉત્પન્ન થતો શબ્દ ચૌદ રાજલોકમાં વ્યાપી જ જ જઈને વાયુની વિરાધના વગેરેનું કારણ બને છે. વળી આવા શબ્દોમાં રાગ કરવાથી પાપકર્મ બંધાય. ૪ જે ચોથા વ્રતનો સૂક્ષ્મ અતિચાર લાગે.
કેટલાંકો તો વળી પિક્યરના અતિપ્રિય ગીતો પણ ધીમા સ્વરે ગણગણતા હોય છે. આ પણ છે જ યોગ્ય નથી. છે એટલે ઉપયોગદશા ધારણ કરીને ક્યારેય પણ આ રીતે સંગીત-ઢોલ વગાડવાની ક્રિયા કે ગીતો જ જે ગાવાની પ્રવૃત્તિ ન કરવી.
૧૫૩. હું ડગડગતા ટેબલ-પાટ નહિ વાપરું, એને સ્થિર કર્યા બાદ વાપરીશ : છે. જમીન ઊંચી-નીચી હોય અથવા પાટ-ટેબલના પાયાઓ નાના-મોટા હોય/ઘસાઈ ગયા હોય તો ૪ છે એ પાટ-ટેબલ જમીન ઉપર સ્થિર ન રહે અને ઊંચા નીચા થયા કરે. આવા ટેબલાદિનો ઉપયોગ ૪ જે કરવામાં સંયમ મલિન થાય છે. (૧) જેટલી વાર પાટલો ડગ-ડગે, એટલી વાર શબ્દ ઉત્પન્ન થાય. જે
નિષ્કારણ ઉત્પન્ન થયેલા શબ્દથી થયેલી વાયુ વિરાધના સંયમને મલિન કરે. (૨) ચાર પાયામાંથી છે - કોઈપણ એક પાયો | બે પાયા જમીનને અડતા ન હોય, અધ્ધર હોય અને પછી એ તરફ વજન આવતા , જ એ પાયો નીચે અડે અને બીજો પાયો જમીનથી અદ્ધર થાય. એને “ટેબલ-પાટ ડગડગે છે એમ કહેવાય. - એટલે જે પાયો જમીનથી અદ્ધર હોય, એ પાયાની નીચે કોઈ કીડી વગેરે જીવ આવેલો હોય ? છે અને એ જ વખતે એ પાયા ઉપર આપણા હાથ વગેરેનું વજન પડવાથી એ પાયો જમીન પર અડે ત્યારે - કીડી વગેરે જીવ મરી જવાથી વિરાધના થાય. આ માટે આવા ડગડગતા ટેબલ-પાટ ન વાપરવા. પણ જો બીજા કોઈ પાટ-ટેબલ ન હોય તો પછી જ કે જમીનથી ઉંચા પાયાની નીચે કપડાનો ટુકડો વગેરે ભેરવી દઈને એને ડગડગતા બંધ કર્યા બાદ વાપરી છે ન શકાય.
૧૫૪. હું બપોરે ગોચરી વાપર્યા બાદ તરત પાત્રાઓ બાંધી લઈશ : આ નિયમ મુખ્યત્વે એકાસણું કે સવાર-બપોર બેસણું કરનારાઓ માટે છે. ત્રણ ટાઈમ ૪
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૧૯૧) {