SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ આ અનિનિદા બીજી મોટી, શિષ્યાદિક કાજે મુનિ નિંદા કરતા ભવની કોટી , શિથિલાચાર એ પ્રથમમુર્ખતા મુનિનિદા બીજી શોક રૂ. ૫ ૧ બ - 5 H.. ગ પ 6P પ 6P | 'ક | લ ય પણ એ જ દોરડું જો તું પકડીશ, તું જ તારા ગુણો ગાઈશ-ગવડાવીશ-ગાનારાને અનુમોદીશ, ‘હું વૈયાવચ્ચી ! તપસ્વી ! સ્વાધ્યાયી ! સર્વગુણસંપન્ન !' એમ કુલાતો ? * જઈશ. તો તું તરવાને બદલે વધુ ને વધુ સંસારમાં ડુબતો જઈશ. નું કારણ? કારણ એ જ કે તું જ તારી પ્રશંસા કરે - કરાવે, તો એ અહંકારદોષ કહેવાય. એ નીચગોત્રાદિ પાપકર્મો બંધાવે. એનાથી સંસાર વધે તો એમાં કોઈ જ આશ્ચર્ય નથી. આ અહંકારનો નાશ કરવા કોઈ ઉપાય ખરો ? હા ! મહોપાધ્યાયજી એ ઉપાય દર્શાવે છે કે उच्चत्वदृष्टिदोषोत्थस्वोत्कर्षज्वरशान्तिकम् ! पूर्वपुरुषसिंहेभ्यो भृशं नीचत्वभावनम् ॥ હું બીજા બધા તપસ્વીઓ કરતા સારો તપસ્વી છું.” હું બીજા બધા સ્વાધ્યાયીઓ કરતા સારો સ્વાધ્યાયી છું.' હું બીજા બધા પ્રભાવક પ્રવચનકારો કરતા, બીજા બધા વૈયાવચ્ચીઓ કરતા, 9 બીજા બધા સંયમીઓ કરતા વધુ સારો પ્રવચનકાર, વધુ સારો વૈયાવચ્ચી, વધુ સારો સંયમી છું.' = આ મારી જાતમાં હું જે ઉંચાઈના દર્શન કરું છું, એ એક મોટો દોષ છે. એનાથી 8 ૩ જ મારા આત્મામાં અહંકાર નામનો તાવ ઉત્પન્ન થયો છે. જેમ શરીરમાં કંઈ પણ ૩ ખરાબી હોય, દોષ હોય, તો એના વિકાર રૂપે તાવ વગેરે માંદગી આવે. એમ ૩ ને મારામાં આ જે મારી ઉંચાઈના દર્શન કરવાનો, દોષ પડેલો છે, એના જ કારણે ? અહંકારરૂપી તાવ ઉત્પન્ન થયો છે. આ એ તાવનો નાશ કરવા માટેનો ઉપાય એ જ કે એને ઉત્પન્ન કરનાર દોષને તગેડી ભ મૂકવો. દોષ દૂર થશે, એટલે આપોઆપ જ તાવ દૂર થઈ જ જશે. ઉચ્ચત્વદષ્ટિ એ દોષ છે, એને કાઢવા માટેનું રામબાણ ઔષધ છે, નીચત્વભાવના ! મારા ગુણો અમુકની અપેક્ષાએ ઉંચા છે. માટે મને એ દર્શનથી અહંકાર જાગે છે. પણ મારા એ જ ગુણો કેટલાય મહાત્માઓના ગુણોની અપેક્ષાએ તો સાવ નીચા | જ છે. એ જો વિચારું, તો મારો બધો અહંકાર ઓગળી જાય. કબુલ છે કે નવકારશી-એકાસણા-બેસણાદિ કરનારા કરતા ૯૮મી ઓળી કરનારો CINNIndiding અહંકાર ૦ (૯૦)
SR No.005779
Book TitleAatm Samprekshan
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2010
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy