SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ જસંયમરણાર્થે લેવે ન ભક્તની ભક્તિ. ધન તે....૦૬ હતી જેમપારકા પુરુષનું દર્શન કદી નવિ કરતી, તેમમુનિ નિજસંયમરક્ષાર્થે યa 'T 'r F E S S ” = "E = “E 45 F S E E F E E F G FI E તો તરત એ પુસ્તકની ના પાડી આડકતરી રીતે મારું લખેલું પુસ્તક વાંચવાની ભલામણ કરવી... આ મારા લેખનકળાના અહંકારે ઉત્પન્ન કરેલા ખૂબ વ્હાલા-પ્યારા સંતાનો ડ બની ગયા છે. બસ, મને તમામ વિષયોમાં મારા આત્મામાં દેખાઈ ગયો છે, અહંકાર ! ભાંગી ગઈ છે મારી ભ્રમણાઓ કે હું નિરહંકારી છું. જો ઉદયરત્ન મહારાજ પોતાના જીવન માટે એમ બોલતા હોય કે હું તો મનથી | ન મૂકું માન, તું તો માનરહિત ભગવાન તો મારી હાલત શું? એ મહાપુરુષની આગળ નિ ન હું મારી જાતને નિરહંકારી કહેવાની હિંમત કરું એ ય મારો અહંકાર જ છે. પ્રભો ! ખૂબ ખૂબ ખૂબ મિચ્છા મિ દુક્કડે માંગુ છું હું મારી આ મલિનવૃત્તિઓ | = બદલ ! તું મને ક્ષમા આપજે. મારા પર કરુણા કરજે, મારા જેવા દુષ્ટને પણ નિભાવી લેજે. મને સાચો નિરહંકારી સાધુ બનાવજે. આ નમ્રતા-તપ-વૈયાવચ્ચ-સ્વાધ્યાય-પ્રભુભક્તિ વગેરે વગેરે બધા ગુણો જાણે કે : * મને કહે છે કે અમે બધા તમારું રક્ષણ ચોક્કસ કરશું, તમને દુર્ગતિમાં નહિ જવા ૪ ૪ દઈએ, પણ એ માટે એક જ શરત છે કે અમને રક્ષણ મળવું જોઈએ. જો અમે જ E? 3 અહંકારના સકંજામાં ફસાયેલા હશું તો અમે તમારું રક્ષણ નહિ કરી શકીએ. ૪ એ ગુણોની વાત તો સાચી જ છે ને ? આ ભારત દેશનું રક્ષણ કરવાની ત્ર જવાબદારી વડાપ્રધાનની છે. પણ જો એમનું જ રક્ષણ બરાબર ન થાય, Body Guard 3 ન રાખવામાં ન આવે, તો અરક્ષિત વડાપ્રધાન પોતે જ મુશ્કેલીમાં મુકાય, એ શી રીતે ? રાષ્ટ્રનું રક્ષણ કરે ? જો Body Guard માણસો એમનું બરાબર રક્ષણ કરે તો જ તેઓ == રાષ્ટ્રનું રક્ષણ કરી શકે. આ| એમ આ ગુણો મારા આત્મા રૂપી રાષ્ટ્રના વડાપ્રધાન જેવા છે. તેઓ મારા આ આત્માની દુર્ગતિ વગેરેથી રક્ષા કરનારા છે. પણ જો એ ગુણોને સંરક્ષણ ન મળે, અહંકાર દોષ એ ગુણોને પછાડે – પરેશાન કરે, તો એ ગુણો મારું રક્ષણ કેમ કરશે ? મહોપાધ્યાયજી મહારાજે આ ગુણ-અહંકારને ખતમ કરવા માટે કેટલી સુંદર. ૮ ગાથાઓ આપી છે. લાવ, આજે હું એનું ચિંતન કરું. गुणैर्यदि न पूर्णोऽसि कृतमात्मप्रशंसया । गुणैरेवासि पूर्णश्चेत्कृतमात्मप्रशंसया । ઓ આત્મન ! શું તું તમામે તમામ ગુણોથી પૂર્ણ બની ચૂક્યો છે? એકપણ ગુણ પણ IIIIIIIIIIIM અહંકાર (૮૬) ANIMATION 1000000000
SR No.005779
Book TitleAatm Samprekshan
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2010
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy