________________
દુર્ગતિ પડતા રાખે મુનિને દશ ક્ષાન્ત્યાદિક ધર્મો. શુભભાવથી પાળે તેના દૂર ટળે સવિ કર્મો, ધન તે... ૨
વગેરે...
આ બધા ય રાગ અને બધાય દ્વેષ વેગળા થાય તો ભાવમોક્ષ પ્રગટ થાય. આ બધા જ દોષોમાંથી દરેકમાં જુદા જુદા પ્રકારના દોષો રહેલા હોય છે એટલે દરેકે પોતસ્તુ પોતાના દોષોને શોધી કાઢીને એનું નિરાકરણ કરવાનું છે.
ડ
न
oooooo
त પણ એ દોષો શોધવા માટે આત્મા રૂપી ઓરડાનો ખૂણે-ખૂણો ફેંદી કાઢવો પડશે. મૈં ક્યાંય કચરાનો નાનકડો કણ પણ રહી ન જાય એ માટેની સતત - સખત કાળજી લેવી સ્મે ન પડશે.
न
शा
स
ना
".
લો શ્રુતજ્ઞાનરૂપી બેટરી હાથમાં,
એના પ્રકાશમાં આતમ-ઓરડો ખૂણે-ખાંચરે ચકાસી લો.
જે કોઈ દોષો-કચરો દેખાય...એને દૂર કરો.
એટલે આતમ-ઓરડો ચોક્ખો-ચટ ! રત્નત્રયીની ઝાકઝમાળ સર્વત્ર ! આ અંતરના ઓરડાને નિહાળવાનું ભગીરથ કાર્ય કરવાની ખૂબ જ સુંદર વિધિ શ્રી યોગશતકસૂત્રમાં ગા. ૫૨-૫૩ વગેરેમાં દર્શાવી છે.
ક્ષ
ણ
મન અને આતમ આ બે વચ્ચે ચાલતી પ્રશ્નોત્તરીરૂપે આપણે આ આત્મસંપ્રેક્ષણના પદાર્થને સ્પષ્ટપણે સમજશું.
મન : કોણ છે, રાગાદિના કટ્ટ૨શત્રુઓ ?
આ
આતમ : રાગાદિના શત્રુઓનું વિસ્તૃતવર્ણન તે તે શાસ્ત્રોમાં આપેલું છે, ત્મ પણ અપેક્ષાએ તો રાગાદિના શત્રુ જ ગણાય.
તારે સૌ પ્રથમ આ કામ કરવાનું છે કે રાગાદિના શત્રુઓનું સ્પષ્ટ વર્ણન કરનારા જે જે શાસ્ત્રો છે, એ શાસ્ત્રો તારે ગોખી લેવા જોઈએ, કંઠસ્થ કરી લેવા જોઈએ. મન : એ શાસ્ત્રો કયા છે ?
આત્મા : (૧) ભાવનાશ્રુત પાઠ : મન ! તારે રાગાદિ દોષોને ખતમ કરવાના છે. એ માટે તારે રાગાદિ દોષોના શત્રુઓની સહાય લેવી પડશે. દુશ્મનનો દુશ્મન એ મિત્ર ! એ ન્યાયે રાગાદિ તારા દુશ્મન છે. એના દુશ્મન જે હોય તે તારા મિત્ર ગણાય, એનો સતત સંપર્ક તારે રાખવાનો છે.
એ શાસ્ત્રો
न
આતમ ઃ આમ તો કોઈપણ શાસ્ર હોય, એ રાગાદિનો નાશ કરનારા ઉપાયો દર્શાવે છે છતાં જે શાસ્ત્રો વિશેષથી આ માટે ઉપયોગી છે, તે નીચે પ્રમાણે છે. (૧) વૈરાગ્યશતક ૧૦૪ ગાથા, (૨) ઇન્દ્રિયપરાજયશતક ૯૯ ગાથા, (૩) નિહાળીએ ઓરડો આરતમનો... (2) 1111
• #_______ F
આ
ભ
સં
પ્રે
ક્ષ
ણ