SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ધ ને પાદિક આપત્તિ મોટી. અસંયમકેરું ફળ જાણી, સાધે સંયમકીટી , ધે સંયમકોટી. ધન તે... ૬૩ ધરતીકંપ, દુકાળ ને યુદ્ધાદિક આપત્તિ મોટી ' ૩, ૫ S { બ લ પ 4P F = = ક = | - સન્માન આપો છો... | આ બધા પાછળ નિરહંકારી દેખાવાનો, એ રીતની પ્રશંસા મેળવવાનો તો ઉંડે ? | ઉડે આશય નથી ને ? અર્થાત્ તમારી નિરહંકારિતાનો જ તમને અહંકાર નથી ને ? કોઈ તમને કહે તુ a કે “તમે અહંકારી છો' તો ખોટું લાગે છે? ગુસ્સો આવે છે ? તમારી નમ્રતા સાબિત ર્જ કરવા માટેની યુક્તિઓ આપવાનું મન થાય છે? જો એવું હોય તો નિરહંકારિતાનો જૈ અહંકાર હોવાની શક્યતા ખરી: + સ્વપ્રશંસા કરવી ગમે, સાંભળવી ગમે, ફેલાવવી ગમે, કોઈ ફેલાવો કરે તે ગમે... » - + પરપ્રશંસા કરવી ન ગમે, સાંભળવી ન ગમે, ફેલાવવી ન ગમે, કોઈ ફેલાવો જ કરે તો ન ગમે... + પરનિંદા કરવી ગમે, સાંભળવી ગમે, ફેલાવવી ગમે, કોઈ ફેલાવો કરે તો 8 ગમે... 8 + સ્વનિંદા કરવી ન ગમે, સાંભળવી ન ગમે, ફેલાવવી ન ગમે, કોઈ ફેલાવો 8 કરે તે ન ગમે... ૨. હા ! આવા આવા ઉપાયો એ પુસ્તકમાં લખેલા હતા, અહંકારદોષની શોધખોળ કર ર કરવા ! નાનકડા સૂત્ર રૂપે લખાયેલા એ ઉપાયો ઉપર મારે ચિંતન કરવું પડશે, એ ચિંતન દ્વારા મને ખબર પડશે કે મારામાં અહંકાર દોષ છે કે નહિ ? FR. - મારો રાગ ઘણો સારો છે, એમ હું માનું છું. જ્યારે જ્યારે હું ગાઉં છું. ત્યારે ત્યારે લગભગ બધા પ્રશંસા કરે છે. આમ જયાં પ્રશંસા થઈ છે, ત્યાં તો મેં આ દેવગુરુપસાય’ કહ્યું છે પણ મને એ ચોમાસું યાદ આવે છે કે એ ચોમાસા દરમ્યાન આ ભાં હું ઘણા સ્તવનો બોલ્યો, અજિતશાંતિ બોલ્યો. પણ કોઈ મારી પાસે આવી પ્રશંસા કરતું ત્ય નહિ. પ્રતિક્રમણ બાદ હું રાહ જોતો કે “શ્રાવકો ત્રિકાળવંદના કરવા આવે અને મારા | સ્તવન-અજિતશાંતિના વખાણ કરે મને રીતસર યાદ આવે છે કે હું ત્રિકાળવંદના કરવા ; આવનાર શ્રાવકના મોઢે કંઈક સારા શબ્દો સાંભળવા તડપતો હતો. પણ બે-ચાર | શ્રાવકો તો માત્ર વંદના કરીને નીકળી ગયા, કંઈ જ બોલ્યા નહિ. અંતે મારી ધીરજ મે ક્ષ, ખૂટી ગયેલી, અને મેં એ પછી વંદના માટે આવેલા શ્રાવકોને પૂછી લીધું કે, “આજની ક્ષ |ષ અજિતશાંતિના રાગો તો બરાબર હતા ને ? કંઈક સુધારો કરવા જેવું હોય તો ગુણ અહંકાર ૦ (8) TALATI
SR No.005779
Book TitleAatm Samprekshan
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2010
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy