SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ અષાયની જનની, ભૂમિદોષ પણ પરિહરી કરતાં શુદ્ધગોચરીકરણી, ધનતે...ક દોષિતગોચરી શુભમતિનાશક, વિષયકષાયની જનની, છે. ૩, ૫. ખ ? ૫ લ ૫ ય ક અહંકાર મને દેખાયો નથી. એનું એકમાત્ર કારણ આપની પ્રભુભક્તિ છે. આ મારું : તારણ છે અને મારો અનુભવ કદી ખોટો પડતો નથી.” ડ અને મારી પ્રભુભક્તિના વખાણ સાંભળતા સાંભળતા પણ મેં કદી મારી | ત્ત વિશેષતા દર્શાવી નથી. બોલ્યો છું, માત્ર એક જ વચન ! “દેવગુરુપસાય !' T – કોઈ મને કહે છે કે, “ગઈકાલે આપના બા-બહેન મળવા આવેલા ને? છતાં તે જે આપે તો મળવાની જ ના પાડી દીધી. જબરું કહેવાય. આપે નમ્રતા સાથે પણ કેટલું છે ત્તિ સ્પષ્ટ કહી દીધું કે, ‘તમે એકલા કેમ આવ્યા? સાથે કોઈ ભાઈ નથી ? હું તમારી સાથે વાત ન કરી શકું અરે, સાહેબ ! હું તો આ જોઈ ચોંકી ગયો. આપનો પર્યાય પંદર વર્ષ ! આપ જાહેરમાં - હોલમાં જ બેઠેલા. આપની સગી બા અને સગા બહેન ! છતાં | * આપની આ કટ્ટરતા ! એ બા-બહેને આજીજી કરી, ત્યારે છેવટે આપે મારા જેવાને ત્યાં બેસાડીને પંદરેક ર 3 મિનિટ વાતો કરી. પણ સાહેબ ! મેં જોયું કે પંદર મિનિટ દરમ્યાન આપે એકાદવાર = પણ બા-બહેન સામે જોયું નથી. મારી સામે મોઢું રાખીને જ વાત કરતા હતા. = સાહેબ ! આવી બ્રહ્મચર્યની કડકાઈ મેં ખરેખર પહેલીવાર જોઈ. અમારા સંસારીઓની વાત જવા દો, પણ શ્રમણસંસ્થામાં પણ જ્યારે કાળા કલંકો લાગી રહ્યા # હોય, ત્યારે આપ જેવા મુનિ તો મને કલિકાલના સ્થૂલભદ્રજી જ લાગો છો. ગઈકાલના 8 પ્રસંગ બાદ આજથી હું આપને મારા ગુરુપદે સ્થાપું . બસ, મને પણ આપના જેવો ; બ્રહ્મચારી બનાવજો .” આવા હર્ષદાયક શબ્દો સાંભળ્યા પછી પણ મેં એટલું જ કહેલું કે, “દેવગુરુપસાય ! આ તો દેવ-ગુરુની કૃપાનું ફળ છે... બાકી મારા જેવા આવા આ બ્રહ્મચારી ન બની શકે.” A – કોઈ મને કહે છે કે, “સાહેબ ! આપને નરી આંખે પ્રથમવાર જોઉં છું. છતાં , પરોક્ષ રીતે આપને સેંકડોવાર મળી ચૂક્યો છું. આપનો મારા પર અનહદ ઉપકાર થઈ | ચૂક્યો છે. વર્ષોથી મારી ઈચ્છા હતી, આપને મળવાની ! પણ છેક આજે મારી એ | ભાવના સફળ થઈ. T સાહેબ ! હું પાપોમાં ચકચૂર હતો. મોઢેથી બોલી ન શકાય, હાથેથી લખી નાખે | શકાય એવા બદતર પાપોમાં હું ખૂંપેલો હતો. અધઃપતન શબ્દ પણ મારા અધઃપતન ક્ષ સામે સાવ વામણો લાગે એવી મારી દુર્દશા હતી. શું કહું આપને ? સાહેબ ! આ ગુણ w IIIIIIIIIM અહંકાર (૬૦) MINIST
SR No.005779
Book TitleAatm Samprekshan
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2010
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy