________________
ओ महावीरस्स णमो त्यु णं समणस्स भगवओ मर
मोत्थ णं समणस्स भगवओ महावीरस्सा
{
* F = • IF
E F 45 = 5 E F =
1. થાય. એમ જો આપણે ભારે કર્મી-અભવી-મહા મિથ્યાત્વી હોઈશું તો ગમે એટલા . 3 દોષોરૂપી શસ્ત્રો આપણા આત્મામાં પ્રવેશેલા હશે, તો ય આપણને એની કોઈ જ વેદના || * નહિ થાય, કોઈ પશ્ચાત્તાપ નહિ થાય.
પણ જાગતા માણસને તો નાનકડો કાંટો પણ વાગે તો એ ચીસ પાડી ઉઠે, એમ ત્ત આપણામાં જો સમ્યક્ત-વિરતિ વગેરે શુભ પરિણામો પ્રગટેલા હશે, એટલે કે આપણો આત્મા જાગતો હશે તો એનામાં નાનકડો પણ દોષ-કાંટો ઘુસતાની સાથે એ ચીસ પાડી ઉઠશે, એ પશ્ચાત્તાપ કરી ઉઠશે.
આપણે આવા જ બનવું છે.
મારા ભવોદધિતારક ગુરુદેવશ્રી સ્વદોષદર્શન નામના મહાન ગુણ માટે - જગપ્રસિદ્ધ છે, તેઓશ્રીએ અમને પણ વાચનાઓ દ્વારા એ ગુણ કેળવવાની સતત | Sી પ્રેરણાઓ કરી છે. આ પ્રેરણાઓ પ્રસ્તુત પુસ્તક દ્વારા મારા જીવનમાં સફળ થાય એવી હ પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના.
આ આખા ય લખાણમાં જિનાજ્ઞાવિપરીત કંઈપણ લખાયું હોય તો મન-વચનકાયાથી મિચ્છા મિ દુક્કડં માંગું છું.
S S 1 1 1 302 3.
0
0 0 0
ગુણહંસવિજય વાવ (સતલાસણા) દ્વિતીય વૈશાખ વદ-૧૦ વિક્રમસંવત - ૨૦૬૬.
m
8
3 e
8 +
૨.
૬૦ =
8
=
=