SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ seષ્ટ ભારે કર્મી તે દુર્ગતિના પગથારે. ધનતે.. ૨૦ 2-વાણીબલથી પરને જે તૃણ ગણી તુચ્છકારે માર્ગભણ ભારેખ ૩, પા 1 5. ) j. 4 પ ત્ર 5 d ક 'બે ય MIN આ ખેદમાં ! એકેએક પ્રસંગ મને શરીરમાં અપાતા ડામ જેવો અસહ્ય દુઃખ દેનારો , બન્યો. ત્રણેય મુમુક્ષુઓનું અપ્રતિમ તેજ ! ૮-૧૦ હજારની માનવમેદની ! | શ્રીમંતાઈને લીધે લાખો રૂપિયામાં જતા એક-એક ચડાવાઓ ! ખુદ ગુરુ દ્વારા એ IS નાના સાધુની ભરપેટ પ્રશંસા ! જાહેરમાં પ્રશંસા ! મારા જેવાના અસ્તિત્વની તો તું નોંધ સુદ્ધા પણ નહિ. એ બધું મેં કેમ સહ્યું? મને જ ખબર નથી. ત્રણ પ્રદક્ષિણાઓ વખતે મેં પણ મુમુક્ષુઓ નૂતન દીક્ષિતો ઉપર વાસક્ષેપ નાંખ્યો, જો મોઢેથી બોલ્યો, ‘ઉત્તમ સંયમી બનજો, શાસનપ્રભાવક બનજો...” પણ હૈયાના ભાવ! જો કોઈને કહું તો કોઈપણ મને ધિક્કાર્યા વિના ન રહે. થોડાક દિવસો બાદ ત્રણમાંથી એકને મેલેરિયા થયો. નવકારશી - આધાકર્મી - શા | હોસ્પીટલાદિ દોષોમાં એ લપેટાયો, હું ખુશ ! ચાર-પાંચ દિવસમાં સાજો થઈ ફરી એકાસણા પર એ ચડી ગયો, હું દુઃખી ! બીજો સાધુ એના ગુરુની સામે એકવાર ઉંચા ! અવાજે બોલતો સંભળાયો, મને ખબર પડી કે એ ગુરુ-શિષ્ય વચ્ચે કોઈક અણબનાવ ક બન્યો છે, અને મારું માનસિક સ્વાથ્ય એકદમ સુધરી ગયું. સાંજે વંદન કરવા આવેલા શિષ્યને મેં કહી દીધું કે “તારા ગુરુનો સ્વભાવ થોડો વિચિત્ર જ છે. અમારે તો વર્ષોનો ૨ અનુભવ છે. પણ તું ચિંતા ન કરીશ. કંઈપણ તકલીફ પડે, તો મને કહેજે...” એમ 8 ગુરુની વિરુદ્ધમાં એના કાન ભંભેરી પણ નાંખ્યા. પણ મારી ઈચ્છા ફળી નહિ. બે જ દિવસ બાદ એ શિષ્ય એની ગુરુના ખોળામાં 8 8 માથું મૂકીને ધ્રુસકે ધ્રુસકે રડતો દેખાયો, એને પશ્ચાત્તાપ થયો, એ પાછો ગુરુને સંપૂર્ણ ર સમર્પિત થયો. બીજા જ દિવસથી એ પોતાના ગુરુનો વધુ સારો શિષ્ય બની ગયેલો કે દેખાવા લાગ્યો. એ બંને વચ્ચે તિરાડ પડે, એવી મારી મનોકામના અધૂરી રહી, મારું આ દુર્ભાગ્ય (!) ! ઓ આત્માનું ! તું આટલો બધો અધમ કેમ ? આટલો બધો નીચ કેમ ? છે કોઈ બાકી ? કે જે તારા સંપર્કમાં આવ્યો હોય અને તને એના તરફ ઈષ્ય સા ન થઈ હોય. - સાધુઓને પાઠ આપવાની બાબત આવી, તો પણ બીજા પાઠકોની તને ઈર્ષ્યા કે ક્ષ થઈ જ. એ પાઠકોની પ્રશંસા તું સાંભળી ન શકતો, એમની ભૂલો જોયા કરવાનું તને | ણ ખૂબ મન થતું. તને કંઈ ન સમજાય તો પણ બીજા પાઠકોને પૂછીને એ શંકા દૂર કરવાનો ણ IIIIIIIII ઈષ્ય૦ (૨૦) IIIIIIMી. આ 3 g - જ.
SR No.005779
Book TitleAatm Samprekshan
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2010
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy