SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ भगवओ महावीरस्स # णमो त्थु ण समणस्स भगवा समणस्स भगवओ महावीरस्स मोत्थु णं समणस्स भगवओ मडा લ બ 5, પો . ગ શરુઆતમાં પ્રશસ્ત ગણાયેલી જીદ એટલી હદ સુધી અપ્રશસ્ત બની કે એમાં મેં - | મારું ગુરુપાતત્ય ગુમાવી દીધું, ચારિત્રમાં ઢગલાબંધ અતિચારો સેવી બેઠો. અષ્ટકપ્રકરણમાં મેં વાંચ્યું છે કે “સાચી ભાવશુદ્ધિ તો એ જ કહેવાય કે જેમાં | તુ ગીતાર્થોનું માર્ગદર્શન, ગીતાર્થોની સલાહ-સૂચના ખૂબ ગમે.” મને તો મારા ગુરુની એકેય સલાહ ગમતી નથી. દરેક સલાહમાં મારી બુદ્ધિના ને આધારે કુતર્કો ઉભા કરું છું, અને છેલ્લે મારું ધાર્યું કરું છું. મારી જાતને નિર્દોષ માનું બં લિ છું. પણ અષ્ટકપ્રકરણ પ્રમાણે તો સ્પષ્ટ લાગે છે કે મારી પાસે ભાવશુદ્ધિ નથી. ત્યાં ન || ચોખું લખ્યું છે કે ન પુન: સ્ત્રી પ્રદ્યાત્મિ પોતાની માન્યતાને પકડી રાખવા રૂપી Tી ભાવશુદ્ધિ એ સાચી ભાવશુદ્ધિ જ નથી. | ‘હું એકલો જ સાચો, બાકી બધા ખોટા ! વર્ષોનો અનુભવ ધરાવનારા | શાસ્ત્રજ્ઞાતા મારા ગુરુ ય ખોટા, મારા વડીલો પણ ખોટા, મારા સહવર્તીઓ પણ ખોટા, જ ટ્રસ્ટીઓ-શ્રાવકો ય ખોટા ! સાચો માત્ર ને માત્ર હું !” આ કંઈ વ્યાજબી તો ન જ E સ ગણાય ને ? ૪. મેં મારા આ જીદ્દી સ્વભાવને કારણે મારા જ પગ પર કુહાડો માર્યો છે. કેમકે મેં મને સાચી સલાહ આપનારા સન્મિત્રો ગુમાવ્યા છે. નથી તો ગુરુ મને કંઈપણ કહેતા B કે નથી તો વડીલો-સહવર્તીઓ-શ્રાવકો મને કશું કહેતા ! સાચી શીખ નહિ મળવાથી 8 મારા દ્વારા ઢગલાબંધ ખોટા નિર્ણયો લેવાવાના, ઢગલાબંધ ભૂલો થવાની... છતાં બધા 3 ઉદાસીન બની જોયા કરશે. કેમકે બધા એક જ વાત વિચારશે, “આ જીદ્દી છે, એને ૪ પરેશાન કરવામાં મજા નથી. એને કશુંક કહેવામાં ય મજા નથી.” - સો વાતની એક વાત ! મારે હવે જીદ છોડી દેવી છે, મારે પ્રજ્ઞાપનીય બનવું Or :F F* = H IE F E F F જ આ છે. $ ૨ ૪ ૨. ૫ હું આજે જ ગુરુ પાસે જાઉં, મારા તમામ અપરાધોની ક્ષમા માંગુ, અને એમની | પાસે જ પ્રતિજ્ઞા લઉં કે હવે પછી આપનું વચન-આપની ઈચ્છા એ જ મારું જીવન બની રહેશે. મારે જે સહન કરવું પડે, તે કરીશ. અલબત્ત હું મારી મુંઝવણો રજુ કરીશ, * પણ નિર્ણય તો આપે જ આપવાનો..” છે ગુરુ કહે કે “બીજે માળથી નીચે કુદકો લગાવ.” તો હું કુદકો મારી દઈશ, ભલે , ક્ષ મારા હાડકા ભાંગે...' Iણ ગુરુ કહે કે “અાઈના પચ્ચકખાણ કર.” તો હું આઠ દિવસના ઉપવાસ કરીશ, ગુણ ક C T જીદ ૦ (૧૩૩)
SR No.005779
Book TitleAatm Samprekshan
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2010
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy