SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ પિટિ પણ રાતે, શાસ્ત્રવચન જોશી પળ પણ ન બગાડે ફોગટ વાતે ધના ધન : બગડે ફોગટ વાત. ધનતે...૧૦૨ પાવસાદિક પાઠ કરે ગચ્છાધિપતિ પણ (T F S S = "E 45 - ભાત-દૂધ આ બધું જ પુદ્ગલ નામનું એક જ દ્રવ્ય છે. તમે પુદ્ગલ સિવાય ક્યાં કંઈ Eી વાપરો છો. આ મીષ્ટ પણ પુગલ જ છે, એટલે તમને ચાલશે.' + કોઈ સાધુ કહે કે “મારી જગ્યાએથી દવાનું ઝોળીયું આપશો. અને હું બધી ! a દવા એમની જગ્યાએ ખાલી કરીને એકલું ઝોળીયું એ સાધુને આપું. એ સાધુ મારી . 7 સામે જૂએ, અને હું હસતા હસતા કહ્યું કે “તમે તો દવાનું ઝોળીયું જ મંગાવ્યું છે ને ? જે એ તમને આપ્યું. તમે દવા ક્યાં મંગાવી છે ! એટલે જ દવા તમારી જગ્યાએ મૂકી છે. લિ આવ્યો ?' - + કોઈ પૂછે કે “મારે માંડલીનું શું કામ કરવાનું છે?' અને હું કહું કે “બસ ! બપોરે ગોચરી વાપરવાની, પછી ઊંઘી જવાનું, તરસ લાગે ત્યારે પાણી વાપરવાનું, રાત્રે પ્રતિક્રમણ કરવાનું, પછી ઊંઘી જવાનું. બોલો, ફાવશે ને? ન ફાવે તો કહેજો, T બીજાને સોંપી દેશું. કામ કરનારા ઘણા છે.” { + કોઈ પૂછે “તમને દીક્ષા લીધાને કેટલા વર્ષ થયા ?' અને હું કહું “સંસાર = છોડ્યાને જેટલા વર્ષ થયા એટલા.”, + કોઈ પૂછે “તમે દર્શન કરી આવ્યા?” કહું ‘હા’. એ પૂછે કે “તો બોલો. ૪ # ભગવાનને માથે મુગટ હતો કે નહિ ? ભગવાનને આંગી ચડાવેલી હતી કે નહિ ? 8 તમે ધ્યાનથી દર્શન કર્યા છે કે બેધ્યાન બનીને ? એની મારે પરીક્ષા કરવી છે.” = અને હું જવાબ દઉં કે “હું પ્રભુના મુખ પર જ એટલો બધો એકાગ્ર બની ગયેલો ? કે માથે મુગટ કે શરીરે ખોખું જોવાની મને ફુરસદ જ ન હતી. વળી હું ભગવાનના B દર્શન કરવા જાઉં છું, મુગટના નહિ.” T + કોઈ પૂછે “તમે બપોરે આરામ કરો છો?' અને હું જવાબ દઉં કે “હું બપોરે આ કે રાતે ઉંઘતો જ નથી.” “શું વાત કરો છો ? રાત્રે પણ નહિ.” “ના. મિથ્યાત્વ એ એ જ નિદ્રા છે. હું તો સમકિતી છું, સાધુ છું. એટલે હું ક્યારેય મિથ્યાત્વરૂપી નિદ્રામાં પોઢતો નથી. બાકી દ્રવ્ય નિદ્રા તો બપોરે કલાક અને રાત્રે ૭ કલાક હોય છે.' | + મેં એક સાધુને કહ્યું કે “તમને ચાર-પાંચ સાધુઓ મળવા આવેલા.” પેલા | | સાધુએ પૂછયું કે “કોણ હતા? કયા સમુદાયના? ક્યાંથી આવેલા?' મેં કહ્યું કે “સંસાર | - સમુદાયના હતા. અમદાવાદથી તમને અહીં મુંબઈ મળવા આવેલા.” મારો કટાક્ષ એ સમજી ગયા “એ તો પાંચ ગૃહસ્થો આવેલા. એ જ ને ? તમે | ણ જૂઠ કેમ બોલો છો કે સાધુઓ મળવા આવેલા? ‘E Is - E F F S S000000 મેં IIIIIIIIIIIM મજાક-મશ્કરી ૦ (૧૦૨) IIM Ahmin
SR No.005779
Book TitleAatm Samprekshan
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2010
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy