________________
ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી સાહિત્યસૂચિ
પાર્શ્વનાથસ્તવ/સ્તોત્ર (શમીન) (સં.) (ખંડિત) પદ્યસંખ્યા ૯
પ્રકાશિત : (૧) જૈન સ્તોત્રસંદોહ ભા.૧, સંપા. ચતુવિજયજી, ઈ.સ.૧૯૩૨. (૨) સ્તોત્રાવલી, સંપા. યશોવિજયજી. પ્રકા. યશોભારતી જૈન પ્રકાશન સમિતિ, મુંબઈ, ૧૯૭૫ હિંદી અનુવાદ સહિત). પાર્શ્વનાથસ્તવ/સ્તોત્ર (શંખેશ્વર) (સં.) પદ્યસંખ્યા ૧૧૩
પ્રકાશિત ઃ (૧) જૈન સ્તોત્રસંદેહ, ભા.૧, સંપા. ચતુરવિજયજી, ઈ.સ.૧૯૩૨. (૨) સ્તોત્રાવલી, સંપા. યશોવિજયજી, પ્રકા. યશોભારતી જૈન પ્રકાશ સમિતિ, મુંબઈ, ઈ.સ.૧૯૭૫. હિંદી અનુવાદ સહિત). પાર્શ્વનાથ સ્તવ/સ્તોત્ર (શંખેશ્વર) (સં.) પદ્યસંખ્યા ૯૮
પ્રકાશિત : (૧) યશોવિજયવાચક ગ્રંથસંગ્રહ, પ્રકા. જૈન ગ્રંથ પ્રકાશક સભા, અમદાવાદ, ઈ.સ.૧૯૪૨. (૨) સ્તોત્રાવલી, સંપા. યસોવિજ્યજી, પ્રકા. યશોભારતી જૈન પ્રકાશન સમિતિ, મુંબઈ, ૧૯૭૫ (હિંદી અનુવાદ સહિત).
૪૭
પાર્શ્વનાથસ્તવ/સ્તોત્ર (શંખેશ્વર) (સં.) પદ્યસંખ્યા ૩૩
પ્રકાશિત : (૧) યશોવિજયવાચક ગ્રંથસંગ્રહ, પ્રકા. જૈનગ્રંથ પ્રકાશક સભા, અમદાવાદ, ઈ.સ.૧૯૪૨. (૨) સ્તોત્રાવલી, સંપા. યશોવિજ્યજી, પ્રકા. યશો ભારતી. જૈન પ્રક્રાશન સમિતિ, મુંબઈ, ઈ.સ.૧૯૭૫ (હિંદી અનુવાદ સહિત).
પાર્શ્વનાથ સ્તવનો
પ્રકાશિત : (૧) નવપદ માહાત્મ્ય અને વીશ સ્થાનક તપગુણવર્ણનમ્, પૃ.૧–૪. (ભાવપૂજાનું). (૨) જૈન યુગ પુસ્તક-૨૦, અંક૨, સં.૨૦૧૩, પૃ.૧. (ભાવપૂજાનું). (૩) સ્નાત્રપૂજા સ્તવનસંગ્રહ, પૃ.૫૬૫૭. (ભાવપૂજાનું). (૪) ગૂર્જર સાહિત્ય સંગ્રહ, ભા.૧. (ભાવપૂજાનું). (૫) ગોડી પાર્શ્વનાથ સાર્ધ શતાબ્દી સ્મારક ગ્રંથ, પૃ.૪૬-૪૭ (ગોડી, બે સ્તવન). (૬) જૈન યુગ પુસ્તક-૨૦, અંક-૩, સં.૨૦૧૪, પૃ.૧. (ગોડી). (૭) ગૂર્જર સાહિત્ય સંગ્રહ, ભા.૧ (અંતરીક્ષ-૨, ગોડી-૧, ચિંતામણી-૧, શંખેશ્વર-૧, સૂરતમંડન-૧, કલ્હારા-૧ તથા સામાન્ય-૪ સ્તવનો).
હસ્તપ્રત ઃ (૧) પાટણ હેમ.ભ સૂચિ : ભા. ૧.પૃ. ૧૭૧, પ્રત *.૫૬૭૦/૬૫, પત્ર-૬૦મું. (ચિન્તામણી, ગા.૧૦). (૨) લીંભ સૂચિ : પૃ.૫૧, ૪.૮૪૧, પ્રત ૪.૩૦૩૨/૧, પત્ર-૧. (ચિન્તામણી, ગા.૧૦).