________________
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી સાહિત્યસૂચિ
પત્ર-૧૧, લે.સં.૧૭૮૩. (૪) પાટણ હેમ.ભં.સૂચિ: ભા.૧. પૃ.૨૭૪, પ્રત ૪.૬૧૦૯, પત્ર-૨-૧૨, લે.સં.૧૮૧૮. (૫) પુણ્યસૂચિ : પૃ.૨૫૦, પ્ર.સં.૨૦૯૦, પરિ/૨૩૫૯, પત્ર-૧૩, લે.સં.૧૮૦૧. (૬) પ્ર.કા.ભં. વડોદરા, પ્રત ક્ર.૨૩૮. (૭) હું.ભં પ્રત.ક્ર.૨૩૮૦, લે.સં.૧૯૦૮. (૮) ગોડીજી, પ્રત ૪.૭૪, પત્ર–૯. (૯) ગોડીજી, પ્રત ક્ર.૭૫, પત્ર-૯. (૧૦) ગોડીજી, પ્રત ૪.૭૬, પત્ર-૯. (૧૧) ગોડીજી, પ્રત ૧૬૭, પત્ર-૧૦ પંચમહાવત ભાવનાની સાય
૪૬
પ્રકાશિત : (૧) સઝાય પદ અને સ્તવન સંગ્રહ. પાતંજલયોગદર્શન-સ્યાદ્વાદમતાનુસારિણી ટીકા (૨૭ સૂત્ર ઉપર) (સં.)
શ્લોકમાન ૩૦૦
પ્રકાશિત : (૧) પાતંજલયોગ દર્શનમ્, હિરભદ્રી યોગવિંશિકા, સંપા. સુખલાલજી, પ્રકા. આત્માનંદ જૈન પુસ્તક પ્રચારક મંડળ, આગ્રા, ઈ.સ.૧૯૨૨, બીજી આવૃત્તિ પ્રા. શારદાબહેન ચીમનલાલ એજ્યુકેશન રીસર્ચ સેન્ટર, અમદાવાદ, (યશોવિજયકૃત ટીકા ટીકા સહિત). (૨) યશોવિજયવાચક ગ્રંથસંગ્રહ, પ્રકા, જૈન ગ્રંથ પ્રકાશક સભા, અમદાવાદ, ઈ.સ.૧૯૪૨.
પાર્શ્વનાથની સાય (શંખેશ્વર) પદ્ય ૫
હસ્તપ્રત ઃ (૧) પુણ્યસૂચિ પૃ.૫૧૫, પ્ર.સં.૪૨૪૨, પરિ/૩૧૨૪/૭, પત્ર-૨૨, લે.સં.૧૭૧૨.
પાર્શ્વનાથ સ્તવ/સ્તોત્ર (ગોડી) (સં.) (આદિ ખંડિત) પદ્યસંખ્યા ૧૦૮
પ્રકાશિત : (૧) ગોડીપાર્શ્વનાથ સ્તોત્ર, પ્રકા. જૈન સાહિત્યવર્ધક સભા, અમદાવાદ, ઈ.સ.૧૯૬૨. (૨) સ્તોત્રાવલી, સંપા. યશોવિજયજી, અનુ. રુદ્રદેવ ત્રિપાઠી, પ્રકા. યશોભારતી જૈન પ્રકાશક સમિતિ, મુંબઈ, ઈ.સ.૧૯૭૫ (હિન્દી અનુવાદ સહિત). (૩) જૈન સ્તોત્રસંદોહ ભા.૧, ઈ.સ.૧૯૩૨.
પાર્શ્વનાથસ્તવ/સ્તોત્ર (વારાણસીય) (સં.) શ્લોકમાન ૨૧
પ્રકાશિત : (૧) યશોવિજયવાચક ગ્રંથસંગ્રહ, પ્રકા. જૈન ગ્રંથ પ્રકાશક સભા, અમદાવાદ, ઈ.સ.૧૯૪૨. (૨) સ્તોત્રાવલી, સંપા. યશોવિજöજી, પ્રકા. યશોભારતી જૈન પ્રકાશક સમિતિ, મુંબઈ, ઈ.સ.૧૯૭૫. (હિંદી અનુવાદ સહિત).