SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી સાહિત્યસૂરિ પ્રકા યશોભારતી જૈન પ્રકાશન સમિતિ, મુંબઈ, વિ.સં.૨૦૩૧ ભૂળ તથા ટકા). ન્યાયાલોકપ્રકરણ (સં.) શ્લોકમાન ૧૨૦૦ પ્રકાશિતઃ (૧) ન્યાયાલોક, પ્રકા.જૈન ગ્રંથ પ્રકાશક સભા, અમદાવાદ, ઈ.સ.૧૯૧૮. (વિજયનેમિસૂરિકૃત વિવૃત્તિ સહિત) (૨) ન્યાયાલોક, પ્રકા, મનસુખભાઈ ભગુભાઈ, - - - હસ્તપ્રતઃ (૧) પાટણ હેમ. ભસૂચિ: ભા.૧. પ્રત ક૨૪૬ ૧/૩, પત્ર-૭૬-૮૦, લે.સં. ૧૭મો. પડિકમણની સઝાય . પ્રકાશિતઃ (૧) જૈન પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ પૃ૩૧૦. (૨) કર્મનિર્જરા શ્રેણી અને સોધ વાક્યામૃત, સઝાય, પાંચમ તથા સ્તવન, પૃ.૮૪. (૩) દેડકાદિ જૈન પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, પૃ.૧૭૭. પદો (જુઓ જસવિલાસ) પ્રકાશિતઃ (૧) સજ્જન સન્મિત્ર (૨)-૨, પૃ.૫૦૪, ૫૦૫. (૨) જૈન કાવ્યસાર સંગ્રહ, પૃ.૨૨૫-૨૨૮. (૩) જૈન લઘુસાર સંગ્રહ, પૃ૧૦૨, ૧૦૩, ૧૦૬થી ૧૧૨ ) ગૂર્જર સાહિત્ય સંગ્રહ, ભા.૧, (રાજુલ નિવેદન તથા નેમપ્રભુનું અજબ રૂ૫.). પપ્રભ સ્તવન શ્લોક ૫ (તથા જુઓ નવનિધાન સ્તવન) હસ્તપ્રતઃ (૧) લીંભે.સૂચિ પૃ.૭, ક્રસં.૩૩૮૪, પ્રત ક્ર.૩૫૮૨/૩, પત્ર-૨, લે.સં. ૧૯૨૭. ' પરમજ્યોતિ પંચવિંશતિક / પરમાત્મયોતિઃ (સં.) શ્લોકમાન ર૫ પ્રકાશિતઃ (૧) પરમજ્યોતિ: પંચવિંશતિ, પ્રકા. મેઘજી વીરજીની કંપની, મુંબઈ, વીર સં.૨૪૩૬ માણેકલાલ ઘેલાભાઈના ગુજરાતી પદ્ય તથા પ. લાલનના ગદ્ય અનુવાદ સહિત). (૨) પ્રતિમાસ્થાપનન્યાય, પરમજ્યોતિ પંચવિંશતિકા પરમાત્મપંચવિશતિક, પ્રકા. મુક્તિકમલ જૈન મોહનમાલા, વડોદરા, વીર સં.૨૪૪૬. (૩) એન્દ્રસ્તુતિચતુર્વિશતિકા સંપા. મુનિ પુણ્યવિજય, પ્રકા જૈન આત્માનંદ સભા, ભાવનગર, વિ.સં.૧૯૮૪. (૪) પરમાત્મજ્યોતિ : સંપા. ઝવેરી મોહનલાલ ભગવાનદાસ, પ્રકા. જ્ઞાનપ્રસારક મંડળ, મુંબઈ, બીજી આવૃત્તિ, ઈ.સ.૧૯૩૬.
SR No.005777
Book TitleUpadhyay Yashovijay Sahitya Suchi
Original Sutra AuthorN/A
AuthorDarshana Kothari, Dipti Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1999
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy