________________
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી સાહિત્યસૂચિ
૪૩ નિશભક્તપ્રકરણ / નિશાભને સ્વરૂપતો દુષિતત્વવિચાર (સં.) અપૂર્ણ) શ્લોકમાન ૭૫.
પ્રકાશિતઃ (૧) ભાષારહસ્યપ્રકરણ, યોગવિંશિકા વ્યાખ્યા, કૂપદાન્તવિશદીકરણ પ્રકરણ, નિશાભક્ત દુષ્ટત્વવિચાર, પ્રકા. જૈન ગ્રંથ
પ્રકાશક સભા, અમદાવાદ, ઈ.સ.૧૯૪૧. નેમનાથ સ્તવન | નેમિજિન સ્તવન
પ્રકશિતઃ (૧) ગૂર્જર સાહિત્ય સંગ્રહ, ભા.૧. (૧ સ્તવન)
હસ્તપ્રતઃ (૧) પુણ્યસૂચિ: પૃ.૨૪૮, પ્રત સં.૨૦૬૪, પચિ ૮૫૦૩/૪, પત્ર-૨થી૩, લે.સં.૧૯મું (ગાથા-૯). (૨) લીંભ.સૂચિ: પૃ.૮૭, ક્ર.સં. ૧૪૬૪, પ્રત ક્ર.૩૨૭૧-૩, પત્ર-૧. (ગાથા-૫). (૩) પુણ્યસૂચિ : પૃ.૨૪૮, પ્રત સં.૨૦૬૩, પરિ,૩૭૫૦/૬, પત્ર-૩૦થી૩૧, લે.સં ૧૯મું. (ગાથા૫). (૪) પાટણ જેન ભ.સૂચિ: ભા.૪ (ભાભાનો પાડો) : પૃ૧૪૯,
પ્રત ક્ર૩૦૦૧, પત્ર-૧, લે.સં.૧૯મો. નેમિજિનની પંચમી સ્તુતિ
- હસ્તપ્રતઃ (૧) મો.દ. દેસાઈ સંગ્રહ, ગોડીજી), પ્રત ક્ર૩/૬ ૭. નેમરાજુલ સ્તવન શ્લોક સંખ્યા ૩૧. .
હસ્તપ્રત ઃ (૧) પ્રકા.ભં. વડોદરા, પ્રત ક્ર.પ૦૧. ન્યાયખંડખાદ્ય – સ્વોપાટીકાસહ/ વરસ્તવસ્તોત્ર પ્રકરણ (સં) મૂળ શ્લોકમાન ૧૧૦, ટીકા શ્લોકમાન ૬ ૬૦૦
પ્રકાશિત: (૧) ન્યાયખંડખાદ્યાપરનામ મહાવીરસ્તવ ખંડ ૧ તથા ૨, પ્રકા તારાચંદ્ર મોતીજી, જવાબ, સં.૧૯૯૩ ભૂળ તથા વિજયદર્શનસૂરિકૃત વિવૃત્તિ). (૨) ન્યાયખંડખાદ્યાપદનામ મહાવીર સ્તવપ્રકરણમ્. પ્રકા માણેકલાલ, મનસુખભાઈ, અમદાવાદ, ઈ.સ.૧૯૨૮. ભૂળ તથા વિજયનેમિસૂરિકત વિવૃત્તિ). (૩) મહાવીરસ્તવપ્રકરણમ્ ન્યાયખંડખાદ્યાપરનામ, પ્રકા, મનસુખભાઈ ભગુભાઈ, ભૂળ તથા ટીકા). () સ્તોત્રાવલી, સંપા. યશોવિજયજી, પ્રકા. શ્રી યશોભારતી જૈન પ્રકાશન સમિતિ, મુંબઈ,
ઈ.સ.૧૯૭૫. મૂળ તથા હિંદી અનુવાદ). ન્યાયસિદ્ધાંતમંજરી–ીક (સં.) (અપૂર્ણ, માત્ર શબ્દખંડોપરિ ભૂળ જાનકીનાથ શર્માકૃત) શ્લોકમાન ૧૨૦૦
પ્રકાશિતઃ (૧) આત્મખ્યાતિ આદિ નવગ્રન્થિ, સંપા. યશોદેવસૂરિ,