________________
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી સાહિત્યસૂચિ
પત્ર-૩૦, લે.સં.૧૯૫૩. જ્ઞાનસાઅકરણ – સ્વોપજ્ઞ બાલાવબોધ સહિત (સં.ગુ) મૂળ પદ્યસંખ્યા ૨૭૩ ટીકાશ્લોકમાન ૧૬૨૫
પ્રકાશિતઃ (૧) જ્ઞાનસાર, પ્રકા. આનન્દવિજય જૈનશાલા, માલેગાંવ, ઈ.સ.૧૮૬૭ (સંસ્કૃત વિવરણ તથા ગુજરાતી અને મરાઠી અનુવાદ સહિત). (૨) જ્ઞાનસાર, શા. દીપચંદ છગનલાલ, ભાવનગર, ઈ.સ.૧૮૯૯. (૩) જ્ઞાનસાર, અનુ.શાહ દીપચંદ છગનલાલ, ભાવનગર, ઈ.સ.૧૯૮૬ ગુજરાતી અનુવાદ સહિત). જી જૈન હિતોપદેશ, પ્રકા. જૈન શ્રેયસ્કર મંડળ, વિ.સં. ૧૯૬૫ (કર્ખરવિજયજીના ગુજરાતી વિવેચન સાથે). (૫) જ્ઞાનસાર, પ્રકા.જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર, ઈ.સ૧૯૧૩ (ગંભીરવિજ્યજીકૃત વૃત્તિ સહિત) (૬) જ્ઞાનસાર સૂત્રમ્ સંપા.મુનિ લલિતવિજય, પ્રકા.જૈન આત્માનંદ સભા, ભાવનગર, ઈ.સ.૧૯૧૫. (દેવભદ્રમુનીશ. કૃત વૃત્તિ સહિત). (૭) હરિભદ્રસૂરિકૃત 'ષડ્રદર્શનસમુચ્ચય, યશોવિજયકૃત) જ્ઞાનસામ્પ્રકરણમ્, રાજશેખરસૂરિકૃત) પડ્રદર્શનસમુચ્ચય: પ્રકા. નારાયણ ક્ષેમચન્દ્ર, સુરત, ઈ.સ.૧૯૧૮. (૮) જ્ઞાનસાર, પ્રકા.જૈન આત્માનંદ સભા, ઈ.સ.૧૯૧૮ દેવચંદ્ર કૃત ટીકા સહિત). (૯) જ્ઞાનમૃતકાવ્યકુંજ અને શ્રી જ્ઞાનસાર, અનુ.સંઘવી વેલચંદ ધનજીભાઈ, પ્રકા.જૈન આત્માનંદ સભા, ભાવનગર, વિ.સં.૧૯૭૫ (ગુજરાતી અનુવાદ સહિત). (૧૦) જ્ઞાનસારસૂત્રમ્ તથા શ્રાવકવિધિ ધનપાલ વૃત્તિ, સંપા. યશોવિજયગણિ, પ્રકા. મુક્તિકમલ જૈન મોહનમાલા, વડોદરા, ઈ.સ.૧૯૨૧. (૧૧) જ્ઞાનસાર, પ્રકા હિંદી સાહિત્ય કાર્યાલય, આબૂરડ, ઈ.સ.૧૯૨૧. હિંદી અનુવાદ સહિત). (૧૨) શ્રતજ્ઞાન અમીધારા, પ્રકા. ઈ.સ.૧૯૩૬. (૧૩) જ્ઞાનસારાષ્ટકમ્ પ્રકા. રીખવચંદ મંછારામ, ભાવનગર, ઈ.સ. ૧૯૩૭. (૧૪) અધ્યાત્મસારઅધ્યાત્મોપનિષદૂ–જ્ઞાનસામ્પ્રકરણયત્રી, પ્રકા. નગીનદાસ કરમચંદ, વિ.સં.૧૯૯૪. (૧૫) જ્ઞાનસારઅષ્ટક, સંપા. અનુ. પંડિત ભગવાનદાસ હરખચંદ, પ્રકા. રાચંદ્ર નિજાભ્યાસ મંડળ, ખંભાત, ઈ.સ. ૧૯૪૦ (ગુજરાતી અનુવાદ સહિત). (૧૬) જ્ઞાનસાર, સંપા. પંડિત ભગવાનદાસ હરખચંદ પ્રકા.શાહ હીરાલાલ દેવચંદ, અમદાવાદ, ઈ.સ. ૧૯૪૧ (સ્વોપજ્ઞ બાલાવબોધ સહિત). (૧૭) જ્ઞાનસાર, પ્રકા.જેન પ્રાચ્ય વિદ્યાભવન, અમદાવાદ, વિ.સં.૨૦૦૭ (બીજી આ.) (સ્વીપજ્ઞ બાલાવબોધ સહિત)