________________
-ઉપાધ્યાય શ્રી યશોવિજયજી સાહિત્યસૂચિ
૩૧
સભા, ભાવનગર, વિ.સં.૧૯૬૫. (૨) જૈન તર્કભાષા, સંપા. સંઘવી સુખલાલ, પ્રકા. સિંઘી જૈન ગ્રંથમાલા, ઈ.સ.૧૯૩૮. (૩) જૈન તર્કભાષા, અનુ. શોભાચન્દ્ર ભારિલ્લ, પ્રકા. ત્રિલોકરત્ન સ્થાનકવાસી જૈન પરીક્ષા બોર્ડ, પાથર્ડી, ઈ.સ.૧૯૪૨ હિંદી અનુવાદ સહિત). (૪) જૈન તર્કભાષા, સંપા. વિજયનેમિસૂરિ, પ્રકા. જશવંતલાલ ગિરિધરલાલ શાહ, અમદાવાદ, ઈ.સ.૧૯૫૧. (૫) જૈન તર્કભાષા, સંપા. અનુ.ડૉ. દયાનંદ ભાર્ગવ, પ્રકા. મોતીલાલ બનારસીદાસ, દિલ્હી, ઈ.સ.૧૯૭૩ (અંગ્રેજી અનુવાદ સહિત). (૬) જૈન તર્કભાષા, સંપા. મુનિ રત્નભૂષણવિજ્ય, મુનિ હેમભૂષણવિજય, પ્રકા, ગિરીશ હ. ભણશાલી, અરવિંદ મ. પારેખ, વિ.સં.૨૦૩૩ ઈશ્વરચંદ્ર શર્માના હિંદી વિવેચન સહિત).
હસ્તપ્રત ઃ (૧) પાટણ જૈન ભં.સૂચિ ભા.૪: (ભાભાનો પાડો) : પૃ.૧૦૧, પ્રત ક્ર.૧૯૬ ૫, પત્ર-૧૯, લે.સં.૧૭૧૨. (૨) પાટણ હેમ.ભું. સૂચિ ભા.૧: પૃ.૧૧૭, પ્રત ક્ર.૨૪૬૦, પત્ર-૨૨, લે.સં.૧૭મો. (૩) પાટણ હેમ.ભં.સૂચિ ભા.૧ : પૃ.૧૧૯, પ્રત ૪.૨૫૧૮, પત્ર-૩૦, લે.સં.૨૦મો. (૪) પાટણ હેમ.ભં.સૂચિ : ભા.૧ : પૃ.૧૧૭, પ્રત ક્ર.૨૪૬૧, પત્ર-૪૦૫૩, લે.સં.૧૭મો.
જ્ઞાનક્રિયા સ્વાધ્યાય (૩૫૦ ગાથાના સ્તવનની ઢાલ)
હસ્તપ્રત ઃ (૧) પ્ર.કા.ભં. વડોદરા, પ્રત ક્ર. ૫૨૫, (૨) પ્ર.કા.ભં. વડોદરા, પ્રત ક્ર.૫૨૫. પત્ર-૨, (પદ્ય-૨૪).
જ્ઞાનની સ્વાધ્યાય પદ્ય ૮, ૭.
હસ્તપ્રત ઃ (૧) પુણ્યસૂચિ: પૃ.૩૯૭, પ્ર.સં.૩૨૮૫, પિર/૩૧૨૪/ ૫,૯, પત્ર-૨૧-૨૨, લે.સં.૧૭૧૨. જ્ઞાનપ્રબોધભાષાદોધક દુહા જુઓ દિક્પટ ૮૪ બોલ ચર્ચા દુહા. જ્ઞાનબિન્દુપ્રકરણ (સં.) શ્લોકમાન ૧૩૨૫ ૨.સં.૧૭૩૧
પ્રકાશિત : (૧) યશોવિજયકૃત ગ્રન્થમાલા પ્રકા. જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર, વિ.સં.૧૯૬૫. (૨) જ્ઞાનબિન્દુપ્રકરણ, સંપા. પં. સુખલાલજી વગેરે, પ્રકા. સિંધી જૈન જ્ઞાનપીઠ કલકત્તા, ઈ.સ.૧૯૪૨. (૩) શાનાર્ણવપ્રકરણમ્, જ્ઞાનબિન્દુપ્રકરણશ્વ, પ્રકા. જૈન ગ્રંથ પ્રકાશક સભા, અમદાવાદ, ઈ.સ.૧૯૪૬ (વિવરણ).
હસ્તપ્રત : (૧) પાટણ હેમ.ભં.સૂચિ ભા.૧ : પૃ.૨૨૯, પ્રત.ક્ર.૭૩૪૩,