SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી સાહિત્યસૂચિ (૫) નેમ-રાજુલ ગીતો (૬ ગીત) તથા જુઓ જિન ગીત ૨૧ પ્રકાશિત : (૧) જૈનયુગ, પુસ્તક-૨, અંક-૭, સં.૧૯૮૩, પૃ.૩૧૫. (ક્ર. ૨). (૨) જૈનયુગ, પુસ્તક-૨૦, અંક-૧, સં.૨૦૧૩, પૃ.૧ ( ૩). (૩) ગૂર્જર સાહિત્ય સંગ્રહ, ભા.૧. (ક્ર.૫). હસ્તપ્રત ઃ (૧) પાટણ હેમ.ભં.સૂચિ ભા.૨. પૃ.૨૪, પ્રત ક્ર.૧૫૩૪૬, પત્ર-૬, લે.સં.૧૮મો. (ગીતો). (૨) પુણ્યસૂચિ : પૃ.૩૫૬, પ્ર.સં.૨૯૫૦, પરિ/૬૭૮૮/૧૨;૧૭, પત્ર-૩-૪, લે.સં.૧૦મું. (ક્ર.૧.) (૩) પાટણ જૈન ભં.સૂચિ, ભા.૪, (ભાભાનો પાડો) : પૃ.૧૪૬, પ્રત ક્ર.૨૯૫૦/૨. (૬.૪). ગુણસ્થાનક સજ્ઝાય જુઓ ચૌદ ગુણસ્થાનસઝાય ગુરુતત્ત્વવિનિશ્ચયપ્રકરણ – સ્વોપજ્ઞ ટીકાસહ પ્રા.સં.) મૂળ પદ્યસંખ્યા ૯૦૫, ટીકા શ્લોકમાન ૭૦૦૦ પ્રકાશિત : (૧) ગુરુતત્ત્વવિનિશ્ચયઃ, પ્રકા. જૈન આત્માનંદ સભા, ભાવનગર, ઈ.સ.૧૯૨૫ (વૃત્તિસહિત). (૨) ગુરુતત્ત્વતિનિશ્ચય : ભા.૧ તથા ૨, અનુ. રાજશેખરવિજ્યજી, પ્રકા. જૈન સાહિત્ય વિકાસ મંડળ, મુંબઈ, ઈ.સ.૧૯૮૫ તથા ૧૯૮૭ (ટીકા તથા ગુજરાતી અનુવાદ સહિત). હસ્તપ્રત ઃ (૧) પાટણ જૈન ભં.સૂચિ : ભા.૪ : (ભાભાનો પાડો) : પૃ.૭૮, પ્રત ક્ર.૧૪૯૮, પત્ર-૧૪૦, લે.સં.૧૭૯૫, (૨) પાટણ હેમ ભં.સૂચિ: પૃ.૨૯, પ્રત ૪.૯૮૭, પત્ર-૧૪૭, ગુરુમહિમા પદ્ય ૧૫ હસ્તપ્રત ઃ (૧) પુણ્યસૂચિ : પૃ.૩૯૭, પ્ર.સં.૩૨૮૩, પરિ/૩૧૨૪/ ૧૩, પત્ર-૨૨થી૨૩, લે.સં.૧૭૧૨. ગુરુસાય સ હસ્તપ્રત ઃ (૧) પાટણ જૈન ભસૂચિ: ભા.૪, (ભાભાનો પાડો) : પૃ.૧૪૧, પ્રત.ક્ર.૨૮૩૯, પત્ર-૨થી૩, ૩થી૧૦. લે.સં.૧૮મો, પ્રથમ પત્ર નથી. ગુરુસહસા સ્વાધ્યાય / શિખામણની સઝાય ગા.૧૬. (તથા જુઓ સુગુરુની સઝાય) હસ્તપ્રત ઃ (૧) પ્ર.કા.ભં. વડોદરા, પ્રત.ક્ર.૫૫. (૨) પુણ્યવિજયજી સંગ્રહ, પત્ર૧૫, લે.સં.૧૭૬૦ (૩) પ્ર.કા.નં. વડોદરા, પ્રત ક્ર.૧૨૦
SR No.005777
Book TitleUpadhyay Yashovijay Sahitya Suchi
Original Sutra AuthorN/A
AuthorDarshana Kothari, Dipti Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1999
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy