________________
૭૪૯
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ જ પશ્ચમ વગેરે શબ્દનું સંખ્યાવપણું થશે, પરંતુ સમુદિત એવા અર્ધપશ્વમ શબ્દનું સંખ્યાવણું થશે નહીં. માટે જ અમે ગર્ધાત્ પૂરઃ સૂત્રની ઉપેક્ષા કરી છે.
(श०न्यासानु० ) यदि केवलस्य पञ्चमादेः सङ्ख्यावत्त्वे प्रकृतेऽप्युक्तदिशा कप्रत्ययसमासयोरसिद्धिरूपा दुर्घटनाऽस्त्येवेति "अजादिभ्यो धेनोः" [६.१.३४.] इत्यादाविव समुदिते एव सङ्ख्यावत्त्वातिदेशोद्देश्यत्वं ब्रूयाः, तदा स्पष्टप्रतिपत्त्यर्थमेव तन्न्यासाऽनादरेण “अर्द्धपूर्वपदः पूरणः” इति न्यासमङ्गीकुरु । 'अर्द्धात् पूरणः' इति न्यासे हि केवलस्य पूरणप्रत्ययान्तस्य पञ्चमशब्दादेः सङ्ख्यावत्त्वातिदेशेऽपि पूर्वोक्तेन 'स्वार्थान्वयितावच्छेदकधर्मावच्छिन्नवाचकतापर्याप्त्यधिकरणादेव तद्धितोत्पत्तिः' इति नियमेन कप्रत्ययस्य ऐकार्थ्यविरहेण समासस्य च प्राप्तिर्नास्तीति द्वयोरप्यतिदेशफलयोरसिद्धेः सूत्रं व्यर्थमेव स्यादतः " अजादिभ्यो धेनोः " [६.१. ४४.] इत्यत्रेव समुदितस्य (अर्द्धपूर्वपदकपूरणप्रत्ययान्तोत्तरपदकस्य) अतिदेशो ज्ञाप्य इति महताऽनुसन्धानेन व्याप्येत सूत्रजो बोध इत्यस्पष्टा प्रतिपत्तिरितो न्यासात्, 'अर्द्धपूर्वपदः पूरण: ' इति न्यासे तु न तादृशमनुसन्धानं व्याप्नोतीति ततः स्पष्टा प्रतिपत्तिरिति तात्पर्यम् । अत एव वार्तिककारेणापि “अर्द्धपूर्वपदश्च पूरणप्रत्ययान्तः” इति न्यास एवोपनिबद्धः ।
અનુવાદ :પૂર્વપક્ષ :- માત્ર પશ્ચમ વગેરે શબ્દને જ સંખ્યા જેવો ગણવામાં આવશે તો ખરીદવા અર્થનો જ પ્રત્યય અને સમાસની અસિદ્ધિ થશે. જો એમ થાય તો અનાવિભ્યો બેનોઃ સૂત્રની જેમ અહીં પણ (અર્ધાત્ પૂરળ: સૂત્રમાં પણ) બંને પૃથક્ પંચમીને અભિન્ન કરીને સંખ્યાવત્તા અતિદેશના ઉદ્દેશ્ય તરીકે કહેવી જોઈએ, જેથી કોઈ આપત્તિ આવશે નહીં.
ઉત્તરપક્ષ :- જો આ પ્રમાણે તમે કહેશો તો તે સૂત્રનો અનાદર કરવાવડે સ્પષ્ટ બોધ થાય એ પ્રયોજનથી ‘‘અર્ધપૂર્વપદ્દઃ પૂરળ:” સૂત્ર જ તમારે સ્વીકારવું જોઈએ. જો માત્ર અર્થાત્ પૂરળ: સૂત્ર જ બનાવવામાં આવશે તો માત્ર “પૂરણપ્રત્યયાન્ત પશ્વમ' શબ્દનું જ સંખ્યાવણું થશે અને તેમ થાય તો આગળ કહેલ તદ્ધિતના સ્વભાવ સંબંધી સિદ્ધાંતથી તદ્ધિત પ્રત્યયની ઉત્પત્તિ નહીં થાય. આથી ખરીદવા અર્થમાં જ પ્રત્યયની પ્રાપ્તિ નહીં આવે તથા પેાર્થનો વિરહ હોવાથી સમાસની પ્રાપ્તિ પણ નહીં થાય. આ પ્રમાણે બંને આપત્તિ આવતી હોવાથી ‘“અર્ધાત્ પૂરળ:'' સૂત્ર વ્યર્થ થશે. આથી “અનાવિપ્યો ધેનો:” (૬/૧/૩૪) સૂત્રની જેમ અહીં પણ સમુદાય સ્વરૂપ શબ્દમાં જ સંખ્યાવપણાંનો બોધ કરવો જોઈએ. એ પ્રમાણે ઘણાં પ્રયત્નથી બોધની પ્રાપ્તિ થઈ શકશે. આમ નાના સૂત્રથી અસ્પષ્ટબોધ થવાથી તથા ‘“અર્ધપૂર્વપઃ પૂરળઃ' એ પ્રમાણેના સૂત્રમાં પ્રયત્ન ન કરવો પડતો હોવાથી સ્પષ્ટ બોધ થઈ શકશે. આથી વાર્તિકકારવડે પણ (કાત્યાયન નામના વૈયાકરણી થઈ ગયા, તેમનું બીજું નામ વચિ પણ હતું. તેમણે પાણિનિના વ્યાકરણ