________________
૭૪૫
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ इति समुदायस्य तस्य सङ्ख्यावत्तयेष्टौ कप्रत्ययसमासौ निर्बाधं सेत्स्यत एवेत्यव्याप्तिः सुखं विहन्येत।
અનુવાદ - પૂર્વપક્ષ:- અર્ધાત્ પૂરણ તથા અર્ધપૂર્વક પૂર: એ પ્રમાણે સૂત્ર બનાવવાથી આપે અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ દોષો આપેલ હતા, એ પ્રમાણે તમે અમારી મશ્કરી કરી હતી, પરંતુ સૂક્ષ્મ રીતે વિચારતાં અહીં બતાવેલી અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ દોષો ઉપસ્થિત થઈ શકે તેમ નથી. તે આ પ્રમાણે છે : “મનાદ્રિો ધેનો” (૬/૧/૩૪) સૂત્ર તથા “વ્રીહિત્િ વા” (૬/૧/ ૩૫) આ બંને સૂત્રોમાં પંચમીથી પર ધેનું શબ્દથી તદ્ધિતના પ્રત્યયનું વિધાન છે. ત્યાં “પુષ્પા , નિદ્વિરે પરી” (૭/૪/૧૦૪) પરિભાષાથી ધેનુ શબ્દથી પર તદ્ધિતના પ્રત્યયની ઉત્પત્તિ થઈ નથી; પરંતુ પ્રત્યય વિધાન સંબંધી તે સૂત્રમાં ઉદ્દેશ્યપણાંથી નિધનો સ્વરૂપ સમુદાયથી તદ્ધિતનો પ્રત્યય ઉત્પન્ન થાય છે તથા સમુદાયથી પ્રત્યયની ઉત્પત્તિ થયે છતે સમુદાયના જ આદિસ્વરની વૃદ્ધિ થવાથી માનધનવિ: પ્રયોગની સિદ્ધિ થાય છે. જો અનાદિથી પર રહેલા બે શબ્દને સૂત્રના ઉદ્દેશ્ય તરીકે સમજવામાં આવત તો માત્ર ધેનુ શબ્દથી તદ્ધિતના પ્રત્યયની ઉત્પત્તિ થતાં મગધનવિઃ એ પ્રમાણે અનિષ્ટ પ્રયોગની પ્રાપ્તિ થાત.
એ જ પ્રમાણે અહીં પણ કર્ધાત્ પૂરત સૂત્ર બનાવવામાં આવે તો (૭/૪/૧૦૪) પરિભાષાસૂત્રની સહાય લઈને માત્ર પૂરણપ્રત્યયાન્ત નામને જ સંખ્યા જેવું ગણી શકાશે નહીં; પરંતુ અર્ધ અને પૂરણ-પ્રત્યયાત્તવાળું નામ એ બેના સમુદાયમાં જ સંખ્યાવતુપણાનો અતિદેશ થઈ શકશે તથા સમુદાયનું સંખ્યાવતુપણું થવાથી ઇષ્ટ એવો જ પ્રત્યય અને સમાસ પણ સમુદાય સંબંધી જ થઈ શકશે. આથી આપે જે અવ્યાપ્તિ વગેરે દોષ બતાવેલ હતા, તેને સુખેથી દૂર કરી શકાય છે.
(शन्यासानु०) अर्ध शब्दात् परस्य समासानवयवस्य पञ्चमादिशब्दस्य सङ्ख्यावत्त्वातिव्याप्तिरपि न सम्भवति, तथाहि-वृत्तिघटकादर्द्धशब्दात् परस्य पञ्चमादेः सङ्ख्यावत्त्वेन कप्रत्ययः समासो वा तव विधानलक्ष्यः, तत्र तद्धितप्रत्ययस्य स्वार्थान्वयितावच्छेदकधर्मावच्छित्रवाचकतापर्याप्त्यधिकरणादेवोत्पत्तेः सिद्धान्तितत्वादर्द्धशब्दपूरणप्रत्ययान्तयोरसमासेन स्थितिदशायां कप्रत्ययार्थान्वयिनोऽर्थस्यार्द्धत्वविशिष्टपञ्चमादिरूपस्य वाचकं किमपि नाम नास्तीति सुतरां कप्रत्ययो नोत्पत्स्यते । समासोऽप्यचिरोक्ते समाससंज्ञकपदमवष्टभ्यैकार्थेऽवस्थास्यमाने एव भवतीति प्रकृते पञ्चमादिशब्दमात्रस्य सङ्ख्यावत्त्वेन तस्यैव पदान्तरेण शूर्पादिना समासो वक्तव्यः, सोऽपि पञ्चमाद्यर्थनिरूपितशक्तिग्रहप्रयोज्यग्रहविषयीभूतार्द्धपञ्चमशूपार्थनिरूपितशक्तिपर्याप्त्यधिकरणत्वस्यैकार्थ्यघटकस्यार्द्ध शब्दाऽघटिते पञ्चमशूर्पादिशब्दे विरहेणैकार्थ्याभावान्न भविष्यतीत्यतिव्याप्तिरपि विहन्येत ।