________________
૬૨૫
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ પ્રકૃતિ અને પ્રત્યય બંને એકબીજાની અપેક્ષાવાળા થશે, આથી બંનેમાં પરપણાંની પ્રાપ્તિ આવશે. એક વ્યક્તિની બાજુમાં બીજી વ્યક્તિ ઊભી હોય તો પહેલી વ્યક્તિની અપેક્ષાએ બીજી વ્યક્તિ ૫૨ કહેવાશે અને બીજી વ્યક્તિની અપેક્ષાએ પહેલી વ્યક્તિ પર કહેવાશે. આમ, બે વ્યક્તિમાં એકબીજાની અપેક્ષાવાળું પ૨પણું એક જ સમયે ઘટી શકે છે. આ જ પ્રમાણે પ્રકૃતિ વગેરેની જો પ્રત્યયસંજ્ઞા થશે તો પ્રકૃતિ અને પ્રત્યય એકબીજાની અપેક્ષાવાળા હોવાથી બંનેમાં પરસ્પરની અપેક્ષાવાળું પરત્વ એક જ સમયે થશે. આમ પ્રકૃતિ જો પ્રત્યય બની જશે તો પ૨૫ણાંની આપત્તિ આવે છે.
કદાચ તમે એમ કહેશો કે પ્રત્યયની પછી પ્રકૃતિ ન આવે તો અમે કહીશું કે અન્ય શબ્દની અપેક્ષાએ પ્રકૃતિનું પ૨પણું થશે અને પ્રકૃતિની અપેક્ષાએ પ્રત્યયનું પરપણું થશે. દા.ત. ‘‘વુમ્માર” શબ્દમાં ‘“વુરૂ” શબ્દની અપેક્ષાએ “” ધાતુનું ૫૨૫ણું થશે તથા “” ધાતુની અપેક્ષાએ “અ” પ્રત્યયનું ૫૨૫ણું થશે. આ પ્રમાણે જો માનશો તો જ્ન્મ સ્વરૂપ ઉપપદનું પણ પ્રત્યયપણું પ્રાપ્ત થવાથી પ૨૫ણું થશે. ખરેખર તો પંચમીથી ઉક્ત થયેલું નામ “ર્મળ:” શબ્દ છે અને આ “ર્મનઃ” પદ ‘“સિ’થી ઉક્ત થયેલું હોવાથી ‘‘ઇસ્યુક્તમ્’” પદ પ્રથમા વિભક્તિમાં છે. સમાસમાં જે જે પદ પ્રથમાથી ઉક્ત થયેલું હોય તે તે પદ ‘પ્રથમોતમ્ પ્રા’ (૩/૧/૧૪૮) સૂત્રથી પૂર્વમાં આવે, પરંતુ ઉપપદ સ્વરૂપ જે “મ્મ” શબ્દ છે, તેની આ સૂત્રથી પ્રત્યયસંજ્ઞા થવાથી હવે “પર:” પરિભાષાથી પર થવાની આપત્તિ આવશે. “રાનપુરુષ:' વગેરે પ્રયોગોમાં (૩/૧/૧૪૮) સૂત્ર અવકાશવાળું હતું અર્થાત્ “રાજ્ઞપુરુષ' વગેરે પ્રયોગોમાં (૩/૧૧૪૮) સૂત્રનું સફળપણું પ્રાપ્ત થાય છે તે સૂત્રનું “મ્માર” વગેરે પ્રયોગોમાં સફળપણું ન થવાથી પર: પરિભાષાથી જ્જ શબ્દમાં ૫૨૫ણાંની પ્રાપ્તિ આવશે. જ્યારે એક જ પ્રયોગમાં બે સૂત્રોની પ્રાપ્તિ એકસાથે આવતી હોય ત્યારે પરસૂત્ર બળવાન બનવાથી પરસૂત્રનું જ કાર્ય થાય છે. આથી “મ્મમ્” પદ જે (૩/૧/૧૪૮) સૂત્રથી પૂર્વમાં નિપાત થવાનું હતું. એને બદલે આ સૂત્રથી ઉપપદની પણ પ્રત્યયસંજ્ઞા થવાથી પરઃ પરિભાષાથી પરપણાંની પ્રાપ્તિ આવશે. પરઃ પરિભાષા (૭/૪/૧૧૮) સૂત્રથી પ્રાપ્ત થાય છે.
“મોન્તુમ્ વ્રગતિ” વગેરે પ્રયોગોમાં વ્રગતિ ક્રિયા ઉપપદ સ્વરૂપ છે અને જો ઉપપદની પ્રત્યયસંજ્ઞા થશે તો “બોતુમ્ વ્રતિ” પ્રયોગ જ નિત્ય થશે, પરંતુ “વ્રગતિ મોવતુમ્” પ્રયોગ નહીં થાય.
ઉપાધિવાચક નામની પણ પ્રત્યયસંજ્ઞા થવાથી પહેલા જે નિયમનો અભાવ હતો તેને બદલે હવે જે પ્રત્યય હોય તે પર થશે આવો નિયમ હોવાથી અને ઉપાધિવાચક નામની આ સૂત્રથી પ્રત્યયસંજ્ઞા થવાથી ઉપાધિવાચક નામ પરમાં જ આવશે. જે પ્રત્યય હોય છે, તે ૫રમાં થાય