________________
૫૪૫
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ તો વિશેષણ સ્વરૂપપણું થવાથી સાતેય વિભક્તિમાં ત્રણેય વચનોમાં રૂપો પ્રાપ્ત થાય છે. આ બાબતનો ખુલાસો અભિધાન ચિંતામણીના શ્લોક નં. ૪૩૩માં કરવામાં આવ્યો છે તથા આપ્ટેના શબ્દકોશનાં આ બંને શબ્દોને વિશેષણ સ્વરૂપે જ બતાવવામાં આવ્યા છે.
તિલીરા વ્રીહિણીઅહીં બદ્રીહિ સમાસ તરીકે સ્તિક્ષીરા પદ છે. આ સમાસમાં “અસ્તિ” પદ “તિ" પ્રત્યયાત્ત હોય એવું જણાય છે. માટે “તિ” અવ્યય સ્વરૂપે છે જેનો અર્થ વિદ્યમાન સ્વરૂપ થાય છે.
“ત:” આ શબ્દ આમ તો (૭/૨/૮૯) સૂત્રથી “જિ” સર્વનામને “પ” એવો “તમ્” પ્રત્યય થઈને પ્રાપ્ત થાય છે તથા (૭/૨૯૦) સૂત્રથી “જિ”નો “યુ" આદેશ થાય છે અને તેમ થવાથી “ત:” શબ્દ પ્રાપ્ત થાય છે. આથી તદ્ધિતવૃતિ થવાથી આ સૂત્રથી અવ્યયસંજ્ઞા થાય છે. કારણ કે આ સૂત્ર પ્રમાણે “ત”થી શરૂ કરીને “થમ" પ્રત્યયાત્ત સુધીના શબ્દોની અવ્યયસંજ્ઞા થાય છે અર્થાતું જાણે કે “ત”થી શરૂ કરીને “થમન્ત” સુધીના પ્રત્યયાત્ત જેવા શબ્દો ન હોય એવા જણાય છે. માટે અવ્યયસંજ્ઞા આ સૂત્રથી થશે.
અહીં એક પ્રશ્ન થશે કે, આ કૃત: શબ્દની અવ્યયસંજ્ઞા તો ગધગતસ્વીચ શH: (૧/૧/૩૨) સૂત્રથી પણ થઈ જ જતી હતી છતાં પણ આ સૂત્રથી ફરીથી અવ્યયસંજ્ઞા શા માટે કરવામાં આવી? આના અનુસંધાનમાં એવું જણાય છે કે (૧/૧/૩૨) સૂત્રથી જે જે શબ્દોની અવ્યયસંજ્ઞા થશે તે તે શબ્દોના અર્થ જે અર્થવાળા પ્રત્યયો લાગ્યા હશે તે અર્થ પ્રમાણે થશે. હવે વિમ્ સર્વનામને પંચમી અર્થમાં “ત" પ્રત્યય લાગતો હોવાથી ત:"નો અર્થ “ક્યાંથી થશે. જ્યારે આ સૂત્રથી એના જેવા સ્વરૂપવાળા જ “ક્તઃ” શબ્દની ફરીથી અવ્યયસંજ્ઞા કરી છે આથી તેનો અર્થ અગાઉના “ત:” કરતાં અલગ થાય છે. તે અર્થ આ પ્રમાણે થાય છે: “કેમ, કયાં કારણથી, કયાં પ્રયોજનથી તથા કેવી રીતે અર્થે “ત:” અવ્યયના થાય છે. દા.ત. “મુરતિ વવદુ: : ક્તમ્ રૂહાસ્ય ?” (હાથ ફરકે છે, આનું ફળ અહીં કેવી રીતે ?) જો (૧/૧/૩૨) સૂત્રથી “ઋત:"ની અવ્યયસંજ્ઞા થઈ હોત તો “કેમ, કયાં કારણથી” વગેરે અર્થો પ્રાપ્ત થાત નહીં.
હવે “યથા” તેમજ તથા” અવ્યય સંબંધી જણાવાય છે : (૧/૧/૩૨) સૂત્ર પ્રમાણે આ બંનેય શબ્દોની અવ્યયસંજ્ઞા થઈ છે. તેનો અર્થ “જે પ્રકારે” તથા “તે પ્રકારે થશે. જ્યારે આ સૂત્રથી આ બંને શબ્દો જાણે કે “થા" પ્રત્યય અત્તવાળા ન હોય એવા જણાય છે. માટે આ સૂત્રથી તેની અવ્યયસંજ્ઞા થાય છે. તથા અવ્યયનો “વધારે પણ, આ પ્રકારથી પણ, તો પણ, ફરીથી પણ' વગેરે અર્થો થાય છે. દા.ત. “pfથતમ્ દુષ્યન્તસ્ય વરિત તથાપીમ્ ૧ ન” (દુષ્યન્તનું આચરણ પ્રસિદ્ધ છે, તો પણ હું તેને ધ્યાનમાં લેતો નથી.)
આ સૂત્રથી “યથા” અવ્યયની જે અવ્યયસંજ્ઞા થઈ છે તેનો અર્થ નીચે પ્રમાણે છે :