________________
૫૧૭
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ અવસ્થાને નિહાર કહેવામાં આવે છે.) ધુમ્મસ હોય છે ત્યારે અંધારું હોય છે એવા તાત્પર્યમાં આ પ્રયોગ થયો છે.
(૨૫) તાપસીન:- તાપસના અન્ન અર્થમાં “જિ” અવ્યય આવે છે. દા.ત. અહીં લાવણ્યસૂરિ મ.સા. નિહારો વીદિર પ્રયોગ આપ્યો છે, પરંતુ નિહારો પ્રયોગને બદલે નીવાર: શબ્દપ્રયોગ હોવો જોઈએ. આ નીવાર: પ્રયોગનો અર્થ જંગલી ચોખા થાય છે. અને આ ચોખા રોપ્યા વગર જ ઊગે છે. તાપસી ઘણું કરીને જંગલમાં રહેતાં હોવાથી આવું જ ધાન્ય ખાતાં હોય છે. તેથી તાપમાન અર્થમાં નીવાર: પ્રયોગ આવે છે.
(૨૬) ગાશ્રય :- આધાર અર્થમાં “જિ” અવ્યય આવે છે. દા.ત. નિયઃ (જીવને રહેવાનું ઘર.) નિવાસ: (જીવને રહેવાનું સ્થાન.).
(૨૭) પ્રદM :- પકડવું અર્થમાં “જિ” અવ્યય આવે છે. દા.ત. નિઝર (ગ્રહણ કરવું અથવા તો વશ કરવું.)
(૨૮) વર્ષ :- લાલ, લીલો વગેરે વર્ણ કહેવાય છે. પાંચ વર્ણમાંથી એક વર્ણ અર્થમાં “નિ" અવ્યય આવે છે. દા.ત. નીતા (કાળો રંગ.)
(૨૯) વૃક્ષ :- વૃક્ષ અર્થમાં “જિ” અવ્યય આવે છે. દા.ત. નીપઃ (કદંબ નામનું વૃક્ષ જે વરસાદમાં ફૂલ આપે છે.).
(૩૦) ૩૪માવ:- વસ્તુના અભાવ અર્થમાં નિ અવ્યય આવે છે. દા.ત. નિદ્રવ્યઃ (નિર્ધન અર્થાત્ ધન વગરનો.)
(૩૧) અતિશય:- વધારે અર્થમાં નિ અવ્યય આવે છે. દા.ત. ચૂનઃ (વધારે ઓછું.) નપતિ: (વધારે પીડિત.)
(શ૦૦) પ્રતિ-પુન:ક્રિયા-ડાન-સાર-નન-નિયંતન-તદ્યોગ-વિનિમય-SSTઅરણ્ય-વામ-દ્રિયો-વ્યાત્યાધ્યાન-માત્રાર્થે-સંમવિનતત્ત્વીરહ્યાં-મા-ત્તક્ષા-વાર-સંવર્ધवीप्सा-व्याधि-स्थानेषु । पुनः-क्रियायाम्-पुनरुक्तम्-प्रत्युक्तम् । आदाने-प्रतिगृह्णाति, प्रतियाचते । सादृश्ये-प्रतिरूप-कम् । हनने-प्रतिहतं पापम् । निर्यातने-प्रतिकृतम्, प्रतीकारः । तद्योगेप्रतिपन्नः प्रेष्यः । विनिमये-तैलार्थी घृतं प्रतिददाति । आभिमुख्ये-प्रत्यग्नि शलभाः पतन्ति । वामेप्रतिलोमं करोति । दिग्योगे-प्रतीची दिक् । व्याप्तौ-प्रतिकीर्णं पुष्पैः । आध्याने-प्रतिवेदयति मन्त्रम् । मात्रार्थे-सूपोऽल्पः सूपप्रति । संभावने-प्रत्ययः, प्रतिपत्तिः । तत्त्वाख्यायाम्-शोभनो देवदत्तो धर्म प्रति । भागे-यदत्र मां प्रति स्यात् । लक्षणे-वृक्षं प्रति विद्योतते । वारणे-प्रति