________________
સૂ૦ ૧-૧-૨૭
૩૬૭
ત્યાગ કર્યા વગર જ (સ્ત્રીલિંગનો ત્યાગ કર્યા વગર જ) ક્રિયાને વિશેષિત કરે છે અર્થાત્ પોતાના લિંગ તરીકે સ્ત્રીલિંગને કાયમ રાખે છે, પરંતુ ‘વાછા’ શબ્દ ક્રિયાનું વિશેષણ બન્યું હોવાથી તેમાં નપુંસકત્વનો આરોપ થાય છે. આથી ‘ક્રિયાવિશેષાત્' (૨/૨/૪૧) સૂત્રથી દ્વિતીયા વિભક્તિ થતી હોવાથી ‘અમ્’ પ્રત્યયની પ્રાપ્તિ થાય છે, જેનો ‘અનતો સુપ્’ (૧/૪/૫૯) સૂત્રથી લોપ થશે. (૧/૪/૫૯) સૂત્રમાં એવી કોઈ વિશેષતા બતાવી નથી કે અનારોપિત નપુંસક નામોનાં ‘સિ’ અને ‘’નો અનકારાન્ત નામથી પર લોપ થાય કે આરોપિત નપુંસક નામોના ‘સિ’ અને ‘અમ્’નો અનકારાન્ત નામથી પર લોપ થાય. આથી હવે (૧/૪/૫૯) સૂત્રથી ‘ાષ્ઠા’થી પર રહેલાં દ્વિતીયા એકવચનનાં ‘અમ્’ પ્રત્યયનો લોપ થશે જ. બીજું આ શબ્દે પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યો નથી. જષ્ઠા શબ્દને ‘અમ્’ લાગશે અને ‘ાષ્ઠામ્ અધ્યાય’નો ‘નામ નાના...' (૩/૧/૧૮) સૂત્રથી સમાસ થાય છે. અને ‘એં’ (૩/૨/૮)થી ‘અમ્’નો ‘તુ થાય છે. અહીં (૩/૨/ ૮) સૂત્રમાં એવી કોઈ વિશેષતા બતાવી નથી કે કેવા નામોની વિભક્તિનો લોપ થાય છે. માટે આરોપિત લિંગવાળા નામોથી પર રહેલી વિભક્તિનો પણ સમાસમાં લોપ થાય છે. અહીં ‘ાષ્ઠા’ શબ્દમાં આરોપિત નપુંસકલિંગ છે. આમ તો ‘છા’ શબ્દ સ્ત્રીલિંગમાં વર્તી રહ્યો છે, પણ જે જે ક્રિયાવિશેષણ હોય તેમાં તેમાં કર્મત્વશક્તિ આવશે અને નપુંસકપણું આવશે. વળી ‘દ્મા’ શબ્દમાં સાક્ષાત્ નપુંસકપણું નથી, પરંતુ ક્રિયાના વિશેષણ દ્વારા આવેલું એવું નપુંસકપણું છે. માટે ‘વસ્તીને’ સૂત્રથી ‘ાષ્ઠા' શબ્દમાં હ્રસ્વપણું થયું નથી.
પરંતુ સમાસમાં મૂળપદો ગૌણ થઈ જાય છે અને ત્રીજો જ અર્થ પ્રાપ્ત થાય છે. દા. ત. ‘પદ્મ’ એટલે કાદવ અને ‘ન’ એટલે ઉત્પન્ન થવાવાળો. હવે આ બંને પદોનો સમાસ થતાં કમળ સ્વરૂપ નવો અર્થ પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે સેનાને લઈ જનારનું કુલ એ ‘સેનાનિતમ્'નો અર્થ થશે. અહીં સમાસ થવાથી બંને પદો ગૌણ થઈ ગયા છે અને ગૌણ થયેલા પદોનો નવો ત્રીજો અર્થ સ્વીકારાય છે. આથી ‘સેનાનિ’ સ્વરૂપ સામાસિક શબ્દમાં નવા અર્થમાં ‘ત’ શબ્દનું લિંગ પ્રાપ્ત થાય છે. આથી અહીં અનારોપિત એવું નપુંસકપણું છે જે શબ્દના નવા અર્થ દ્વારા પ્રાપ્ત થયું છે. આથી ‘સેનાનિ’ શબ્દમાં ‘વીવે’ સૂત્રથી આપોઆપ હ્રસ્વ થઈ જશે. જ્યારે ‘છા’ શબ્દમાં આરોપિત નપુંસકપણું હોવાથી જ ‘વસ્તીને’ (૨/૪/૯૭) સૂત્રથી હ્રસ્વ થતું નથી.
(શમ્યા॰ ) નનુ ‘‘વસ્તીને” [૨.૪.૬૭.] ત્યત્ર સૂત્રે યત્ તસ્કૃતિ નોતમ્, સત્ય નોવતમ્, केवलमाक्षिप्तम् 'क्लीबे' इति सप्तमीनिर्देशात्, क्लीबे वर्तते यच्छब्दरूपं तस्येति, अन्यथा तत्रापि ‘‘નપુંસક્ષ્ય શિઃ’ [१.४.५५.] इत्येवं षष्ठ्या निर्देशं कुर्याद् इति सर्वमवदातमिति ॥२७॥ અનુવાદ :- પૂર્વપક્ષ :- નપુંસકલિંગ નામોમાં હ્રસ્વનું વિધાન કરનાર સૂત્રમાં પ્રાતિપદિકનું