________________
૩૪૬
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ થઈ હશે તો તેવા વર્ગોમાં (૨/૨/૩૧) સૂત્રથી પ્રથમ વિભક્તિ થઈ જશે. પરંતુ આવા વણમાં નામસંજ્ઞા કરવી નથી. માટે જ આચાર્ય ભગવંતશ્રીએ આ પ્રમાણે પણ જો પૃથક પૃથફ વર્ષોમાં નામસંજ્ઞા થઈ જશે તો એવા સ્થાનોમાં નામસંજ્ઞા કરવી નથી એવું જણાવવા માંગે છે. અને એટલે જ બૃહદુવૃત્તિમાં પંક્તિઓ લખી છે કે આ પ્રમાણે પૃથક વર્ષોમાં જો નામસંજ્ઞાની પ્રાપ્તિ આવત તો સાદિની ઉત્પત્તિ થાત અને પદને અત્તે “”નો લોપ થાત. હવે “ર્થવ” પદ લખવાથી આવી બધી આપત્તિઓનો અવકાશ રહેશે નહીં. પૃથકુ વર્ણોમાં કોઈ ઘોત્ય શક્તિ પણ જણાતી નથી. માટે અર્થવાનપણાંનો અભાવ થવાથી નામસંજ્ઞાનો અભાવ થાય છે.
(शन्या०) ननु भवत्वेवम्, तथापि शक्तिवैकल्याद् 'गौः' इति प्रयोक्तव्ये 'गो' इति केनचित् प्रयुक्तम्, तत्समीपवर्ती च तदुक्तमपरेण पृष्टः सन्ननुकरोति, तदा तदनुकरणे नामसंज्ञा स्याद् वा नवा? इत्याशङ्कायामाह-यदेत्यादि । ननु शक्तिवैकल्यप्रयुक्तादपि गोशब्दात् खुरककुद-लाङ्गल-सास्नादिमानर्थः प्रतीयत एव इत्यनुकार्यस्यापि कथमर्थवत्त्वाभावः ? येन तदभेदिनोऽनुकरणस्यापि तदभावान्नामत्वाभावः प्रतिपाद्यते ।
અનુવાદ - પૂર્વપક્ષ :- ભલે પૃથગૂ વર્ષોની નામસંજ્ઞા ન થાઓ, પરંતુ “.” એ પ્રમાણે શબ્દપ્રયોગ કરવા યોગ્ય હોતે છતે કોઈકે શક્તિની વિકલતાથી “” એ પ્રમાણે પ્રયોગ કર્યો. હવે “” એ પ્રમાણે શબ્દપ્રયોગને સાંભળનાર ત્રીજી વ્યક્તિ “જો” એ પ્રમાણે શબ્દપ્રયોગ કરનારની સમીપમાં રહેલી વ્યક્તિને પૂછે છે કે આ વ્યક્તિ શું બોલ્યો? એ સમયે સમીપમાં રહેલી વ્યક્તિ પ્રશ્ન પૂછનારને જવાબ આપતી વખતે “” શબ્દનું અનુકરણ કરીને સંભળાવે છે. તે સમયે અનુકરણવાચક એવા આ “” શબ્દમાં નામસંજ્ઞા થાય અથવા તો ન થાય? દા.ત. “સ” નામની વ્યક્તિ શક્તિની વિકલતાથી “ ” શબ્દને બદલે “” એ પ્રમાણે શબ્દ બોલે છે. એ જ સમયે “વ” નામની વ્યક્તિ તેની સમીપમાં ઊભી છે. હવે દૂર રહેલી “ નામની વ્યક્તિ બોલાયેલાં એવાં “અ” વ્યક્તિનાં “નૌઃ” નામનાં શબ્દને સાંભળે છે, પરંતુ સમજાતું નથી. આથી “' નામની વ્યક્તિ “ગ"ની નજીકમાં રહેલ એવી “વ” નામની વ્યક્તિને પૂછે છે કે “ક” નામની વ્યક્તિ શું બોલી? આ સમયે “વ” નામની વ્યક્તિ જે પ્રમાણે “” નામની વ્યક્તિ બોલી હતી તે પ્રમાણેનો શબ્દ જ “' નામની વ્યક્તિને સંભળાવે છે. અર્થાત્ “વ” નામની વ્યક્તિ “” શબ્દ બોલીને જ “જ” નામની વ્યક્તિને સંભળાવે છે.
હવે, “ક” નામની વ્યક્તિએ શક્તિની વિકલતાથી જે “જો” શબ્દનું ઉચ્ચારણ કર્યું તે “અનુકાર્ય” સ્વરૂપ કહેવાશે. તથા “વ” નામની વ્યક્તિ “ક” નામની વ્યક્તિવડે બોલાયેલા શબ્દોની જ નકલ કરીને “' નામની વ્યક્તિને સંભળાવે છે એ “અનુકરણવાચક” શબ્દ કહેવાશે. ટૂંકમાં “ગ” નામની વ્યક્તિવડે બોલાયેલ “જો” શબ્દ “અનુકાર્ય” સ્વરૂપ છે અને