________________
સૂ૦ ૧-૧-૨૦
૨૫૩ “આચાર્ય ભગવંત” એક નિયમ જણાવવા માંગે છે. આ પદસંજ્ઞાનાં નિમિત્તે “કન્ત" શબ્દનું ગ્રહણ થયું છે. એનાથી અમે નિયમ જણાવીએ છીએ કે પદસંજ્ઞા સિવાય જ્યાં જ્યાં સંજ્ઞાવિધિ હશે ત્યાં ત્યાં પ્રત્યયનું ગ્રહણ હોતે છતે “તન્ત" વિધિનો નિષેધ થશે. આ નિયમ બનવાથી હમણાં જ આવી ગયેલાં (૧/૧/૧૯) સૂત્રમાં સિ વગેરે અને તિ વગેરે પ્રત્યયોની જે વિભક્તિસંજ્ઞા થાય છે ત્યાં માત્ર પ્રત્યયોની જ વિભક્તિસંજ્ઞા થશે. પરંતુ પ્રત્યય અંતવાળી પ્રકૃતિની વિભક્તિસંજ્ઞા થશે નહીં. જો ચાલુ સૂત્રમાં “મન્ત” શબ્દનું ગ્રહણ ન કર્યું હોત તો (૧/૧/૧૯) સૂત્રમાં પણ (૭/૪/૧૧૫) સૂત્રથી “સિ” વગેરે અંતવાળી પ્રકૃતિની વિભક્તિસંજ્ઞા થાત અને તેમ થાત તો “શેષાય યુદ્ધિહિતાય નમઃ” એ પ્રમાણેનાં પ્રયોગમાં જ “યુઝ”નો “તે” આદેશ થાત. વાક્યનો અર્થ થશે “બાકીના એવા તને નમસ્કાર થાઓ.” “ફે-સાતે” (૨/૧/૨૩) સૂત્ર પ્રમાણે પદથી પર “પુષ્પ” અને “મશ્ન” શબ્દ આવે તો “યુH” અને “કસ્મ”નો અનુક્રમે “તે” અને “” આદેશ થાય છે. પરંતુ આ “યુH” અને “મમ્મ” પદમાં હોવા જોઈએ. હવે યુપ્ત અને મદ્ પદમાં ત્યારે જ થઈ શકે જો પાછળ કોઈ વિભક્તિ આવે. હવે વિભક્તિ સંજ્ઞા તો “જિ” વગેરે અને “તિ વગેરે જેને અંતે છે તેની થાય છે. આથી “યુઝ”ની પદસંજ્ઞા કરવા માટે વિભક્તિ લાવવી પડશે અને એ વિભક્તિ લાવવા માટે માત્ર વિભક્તિનો પ્રત્યય ચાલશે નહીં. વિભક્તિ સંજ્ઞા “સિ” વગેરે પ્રત્યય અંતવાળી પ્રકૃતિની સમજવામાં આવી છે. આ પરિસ્થિતિમાં વૃદ્ધિહિત સ્વરૂપ પ્રકૃતિને “” પ્રત્યય લાગતાં “વૃદ્ધિદાય"ની વિભક્તિ સંજ્ઞા થશે અને આ વિભક્તિ સંજ્ઞાવાળું “વૃદ્ધિહિતાય” “યુપ્ત"ને અંતે આવશે. તો જ “યુH” ચતુર્થી વિભક્તિવાળું કહેવાશે. પછી જ ચતુર્થી વિભક્તિવાળા “પુષ્મદ્ધિહિતાય"નો “તે” આદેશ થશે. આ બધી આપત્તિઓનો અવકાશ એકલા “જિ” વગેરે પ્રત્યયોની જ વિભક્તિ સંજ્ઞા માનીશું તો રહેશે નહીં. હવે માત્ર પ્રત્યય જ “પુષ્પ”ને અંતે આવશે તો પણ “તે” સ્વરૂપ આદેશ થતા કોઈ આપત્તિ રહેશે નહીં અને એ પ્રમાણે બધા જ પ્રયોગોની સમ્યફ સિદ્ધિ થઈ જશે.
(शन्या० ) यद्येवं कृत्-तद्धितयोः केवलयोरेव नामसंज्ञा स्यात्, न तदन्तयोः, ततश्च 'छिद्, भिद्', इत्यत्र क्विबन्तस्य न स्याद्, अर्थवत्त्वाद् भविष्यतीत्यपि न वाच्यम्, अधात्विति निषेधात् ।
અનુવાદ :- પૂર્વપક્ષ:- જો તમે અહીં “મન્ત” શબ્દ લખવા દ્વારા એવો નિયમ બનાવશો કે બીજે જ્યાં જ્યાં સંજ્ઞાઓનાં સૂત્રો આવશે ત્યાં ત્યાં તે તે સંજ્ઞાઓ માત્ર પ્રત્યયની જ પ્રાપ્ત થશે. પરંતુ પ્રત્યયાન્ત પ્રકૃતિની તે તે સંજ્ઞાઓ પ્રાપ્ત નહીં થાય. દા.ત., “માતુમોડત્યાવિ ” (૫/૧/૧) સૂત્ર. અહીં માત્ર પ્રત્યયોની જ “” સંજ્ઞા થશે. પરંતુ પ્રકૃતિ અંતવાળા પ્રત્યાયની કૃત્ સંજ્ઞા નહીં થાય. તે જ પ્રમાણે “તદ્ધિત: ”િ (૬/૧/૧) સૂત્રમાં માત્ર “ગા”િ