________________
સૂ૦ ૧-૧-૧૭
૨૨૯ (શo ) (મવાર: સંવૃતઃ) મા સંવૃતં શિક્ષાયામે પતિ, તેનારાયોઃ संवृत-(विवृत)योभिन्नप्रयत्नत्वात् स्वत्वं न प्राप्नोतीति विवृत एवात्र प्रतिज्ञायते, प्रयोगे तु संवृतः, संवृत एव स्वरूपेणासौ इति 'अन्ये' इत्युक्तम् । सानुनासिक० इति-नासिकामनुगतो यो वर्णधर्मः स तथा, सह तेन वर्तते यो वर्णः स सानुनासिको वर्णः । निर्गतोऽनुनासिकाद् यः स निरनुनासिकः । एवमिवर्णास्तावन्त इति 'तावन्तः' इति पदम् उवर्णा ऋवर्णा लवर्णा इत्यत्रापि संबन्धनीयનિતિ.
અનુવાદ - કેટલાક લોકો શિક્ષાસૂત્રોમાં સાર સંવૃત પ્રયત્નવાળો માને છે. મારે તો વિવૃત પ્રયત્નવાળો છે જ. હવે જો અને સંવૃત પ્રયત્નવાળો માનવામાં આવે તો પ્રયત્નમાં ભેદ થવાથી અવર્ષમાં સ્વસંજ્ઞાની પ્રાપ્તિ થશે નહીં માટે સંવૃત પ્રયત્નવાળો માર પ્રક્રિયામાં પ્રયોગમાં) વિવૃત. પ્રયત્નવાળો જ મનાય છે. જેથી નવમાં સ્વસંજ્ઞાની પ્રાપ્તિ થઈ શકશે. માત્ર શિક્ષાસૂત્રોમાં જ સંવૃત પ્રયત્નવાળો મનાય છે. બીજાઓ ને પ્રયોગમાં પણ સંવૃત પ્રયત્નવાળો જ માને છે.
નાસિકાને અનુસરતો એવો જે વર્ણનો ધર્મ છે તે અનુનાસિક કહેવાય છે અને અનુનાસિક સહિત જે વર્તે છે એ સાનુનાસિક વર્ણ કહેવાય છે તથા અનુનાસિકમાંથી નીકળી ગયેલો જે વર્ણ છે તે નિરનુનાસિક વર્ણ કહેવાય છે. નિરનુનાસિક વર્ણ એ પ્રાદિતપુરુષ સમાસ છે. આવના છ ભેદ છે એ બૃહદ્વત્તિમાં લખ્યું છે એમાંથી સાનુનાસિક અને નિરનુનાસિક બંને શબ્દો ગ્રહણ કરીને અહીં વ્યાખ્યા કરવામાં આવી છે.
પર્વમ્ રૂવ: તાવન્તઃ એ પ્રમાણે બ્રહવૃત્તિમાં લખ્યું છે તેનો અર્થ રૂવર્ષના ભેદો પણ અવર્ણના ભેદોની જેમ અઢાર જ થાય છે. ત્યાર પછી “તાવન્ત:' પદ ૩વ, ઋવ તેમજ નૃવ સાથે પણ સંબંધ કરવા યોગ્ય છે એટલે કે દરેકના ગવર્નની જેમ જ અઢાર અઢાર ભેદો છે.
(શ૦ચા.) 1-7-વાનામિતિ-અનુનાસિબે ધડાતીતિ સાવિત્વર્િ (“ગધ્રાदिभ्यः" ७.२.४६.] अकारेऽनुनासिकशब्देन वर्णाभिधानम्, तद्धर्मरहितोऽननुनासिक इति, तद्धर्मवतां हि स्वसंज्ञा, न तु धर्माणामिति । रेफोष्मणामिति-अन्यवर्णाऽपेक्षया तेषां स्वत्वाभावः, रेफस्य तु रेफः स्वो भवत्येव, एवमूष्मणामपि । .
અનુવાદ -૩, ત અને વ એ ત્રણ અન્તસ્થા સ્વરૂપ વર્ણ છે આથી યરની સાથે યારની, તથા તારની સાથે તારની તેમજ વારની સાથે વરની જો પરસ્પર સ્વસંજ્ઞા માનવામાં આવે તો જેઓની સ્વસંજ્ઞા જણાવી નથી એવા રવાર અને ઉષ્માક્ષરોમાં પણ સ્વસંજ્ઞા માનવાની આપત્તિ આવશે. જેમ કે એક સારની અપેક્ષાએ બીજો રાર સમાન હોવાથી તેમજ એક શારની અપેક્ષાએ બીજો શર સમાન હોવાથી સમાનસંજ્ઞા માનવાની આપત્તિ આવશે. આ આપત્તિને ધ્યાનમાં