________________
१० स्थानकाध्ययने छभस्थेतराज्ञेयज्ञेयाः कर्मविपाकदशाद्याः ७५४-७५६ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ उवज्झातविप्पडिवत्ती ६ भावणा ७ विमुत्ती ८ सातो ९ कम्मे १०-८ ।। दोगेहिदसाणं दस अज्झयणा पन्नत्ता, तंजहा–वाते १ विवाते २ उववाते ३ सुखेत्ते कसिणे ४ बायालीसं सुमिणा ५ तीसं महासुमिणा ६ बावत्तरिं सव्वसुमिणा ७ हारे ८ राम ९ गुत्ते १० त एमेते दस आहिता ९ । दीहदसाणं दस अज्झयणा पन्नत्ता, तंजहा-चंदे १ सूरे त २ सुक्के ३ त सिरिदेवी ४ पभावती ५ दीवसमुद्दोववत्ती ६ बहूपुत्ती ७ मंदरे ति त ८ थेरे संभूतविजते ९ थेरे पम्ह, ऊसासनीसासे १०-१०। संखेवितदसाणं दस अज्झयणा पन्नत्ता, तंजहा–खुड्डिया विमाणपविभत्ती १ महल्लिया विमाणपविभत्ती २ अंगचूलिया ३ वग्गचूलिया ४ विवाहचूलिया ५ अरुणोववाते ६ वरुणोववाते ७ गरुलोववाते ८ वेलंधरोववाते ९ वेसमणोववाते १०-११ ।। सू०७५५।। दस सागरोवमकोडाकोडीओ काले ओसप्पिणीए दस सागरोवमकोडाकोडीओ कालो उस्सप्पिणीए
// સૂ૦ ૭૧દા
5) દશ સ્થાનો-પદીર્થોને અવધિ વગેરે અતિશય જ્ઞાન વગરનો છદ્મસ્થ સર્વ ભાવ વડે–સાક્ષાત્કારરૂપે જાણે નહિ, દેખે
નહિ. તે આ પ્રમાણે—ધર્માસ્તિકાયને ૧, અધર્માસ્તિકાયને ૨, આકાશાસ્તિકાયને ૩, શરીર રહિત જીવને ૪, પરમાણુ પુદ્ગલ ૫, શબ્દ ૬, ગંધ ૭, વાયુ ૮, આ મનુષ્ય, કેવલી થશે કે નહિ ૯, આ મનુષ્ય, સર્વ દુઃખોને અંત કરનારો (સિદ્ધ) થશે કે નહિ ૧૦, અને ઉપર દર્શિત પદાર્થોને જ ઉત્પન્ન જ્ઞાન દર્શનને ધરનાર, અરહા, જિન, કેવલી, સર્વજ્ઞ, સર્વ ભાવ વડે જાણે છે, તે આ પ્રમાણે—ધર્માસ્તિકાયને યાવત્ આ મનુષ્ય, સર્વ દુઃખોનો અંત કરનારો થશે કે નહિ. આ દશ પદાર્થોને જાણે છે–દેખે છે. I૭૫૪TI. દશ દશાઓ-દસ અધિકાર પ્રતિપાદક દશાઓ, દશ સંખ્યાએ કહેલી છે, તે આ પ્રમાણે-કર્મ (દુ:ખ) વિપાક દશા ૧, ઉપાશક દશા ૨, અંતગડ દશા ૩, અનુત્તરોપપાતિક દશા ૪, આચાર દશા એટલે દશાશ્રુતસ્કંધ ૫, પ્રશ્નવ્યાકરણ દશા ૬, બંધ દશા ૭, દ્વિગૃદ્ધિ દશા ૮, દીર્ઘ દશા ૯ અને સંક્ષેપિક દશા ૧૦. // ૧, કર્મ (દુઃખ) વિપાક દશાના દશ અધ્યયનો કહેલા છે, તે આ પ્રમાણે મૃગાપુત્રનું ૧, ગોત્રાસનું ર, અંડનું ૩, શકટનું ૪, બ્રાહ્મણનું પ, નંદિષણનું ૬, સૌરિકનું ૭, ઉદુંબરનું ૮, સહસોદાહ આમરકનું ૯ અને દશમું કુમાર લિપ્સનું ૧૦ અધ્યયન છે. // ૨, ઉપાશક દશાના દુશ અધ્યયનો કહેલા છે, તે આ પ્રમાણે–આનંદનું ૧, કામદેવનું ૨, ગૃહપતિ ચૂલણી પિતાનું ૩, સુરાદેવનું ૪, ચૂલ શતકનું ૫, કુંડકોલિકનું ૬, સદાલપુત્રનું ૭, મહાશતકનું ૮, નંદિની પિતાનું ૯ અને દશમું સાલેયિકા પિતાનું ૧૦ અધ્યયન છે // ૩, અંતગડ દશાના દેશ અધ્યયનો કહેલા છે, તે આ પ્રમાણે–નમિનું ૧, માતંગનું ૨, સોમિલનું ૩, રામગુમનું ૪, સુદર્શનનું ૫, જમાલીનું ૬, ભગાલીનું ૭, કિંકર્મનું ૮, પāતિનું ૯ અને ફાલ-અંબાડપુત્રનું ૧૦ આ દશ અધ્યયનો કહેલા છે, વર્તમાનમાં ઉપલબ્ધ અધ્યયનોથી આ જૂદા છે. // ૪, અનુત્તરોપપાતિક દશાના દશ અધ્યયનો કહેલા છે, તે આ પ્રમાણે—ઋષિદાસનું ૧, ધન્નાનું ૨, સુનક્ષત્રનું ૩, કાર્તિકનું ૪, સંસ્થાનનું ૫, શાલિભદ્રનું ૬, આનંદનું ૭, તેતલીનું ૮, દશાર્ણભદ્રનું ૯ અને અતિમુક્તનું ૧૦ આ દશ અધ્યયનો કહેલા છે. વર્તમાનમાં આમાંથી કેટલાએક અધ્યયનો ઉપલબ્ધ છે અને કેટલાએક અન્ય છે. // ૫, આચાર દશા એટલે દશાશ્રુતસ્કંધ સુત્ર. તેના દશ અધ્યયન કહેલા છે, તે આ પ્રમાણે–વીશ અસમાધિના સ્થાનોનું ૧, એકવીશ સબલા દોષોનું ૨, તેત્રીશ આશાતનાનું ૩ આઠ પ્રકારની ગણિ સંપદાનું ૪, ચિત્તની સમાધિના દશ સ્થાનોનું ૫, અગિયાર શ્રાવકની પ્રતિમાનું
1. ટબમાં કિંકર્મ અને પલ્લેતિ એક કરેલ છે તથા ફાલિત અને અંબાડપુત્ર અલગ કરેલ છે. અમોએ તો આગમોદય સમિતિની મૂલ પ્રતિમાં ( આપેલ આંકડા પ્રમાણે લખેલ છે. મુશ્રી જંબુવિજયજી સં. માં પણ ટલા પ્રમાણે છે.
363